અફઝલનો મૃતદેહ નહીં સોંપાય તેના પરિવારને: ગૃહમંત્રાલય

ગુપ્ત રિપોર્ટમાં એ વાતની શંકા વ્યક્ત કરવામાં આવ્યો છે કે જો અફઝલનો મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવશે તો કાનૂન વ્યવસ્થા બગડી શકે છે. સરકારે આ ગુપ્ત રિપોર્ટના આધારે અફઝલ ગુરુનો મૃતદેહ નહીં સોંપવાનો નિર્ણય કર્યો છે.
ફાંસી આપ્યા બાદ અફજલને તિહાડ જેલમાં જ દફનાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની પત્નીએ પોતાના પતિના મૃતદેશની માગ કરી હતી. અફઝલની પત્નીએ માંગ કરી હતી કે તેના પતિનો મૃતદેહ તેને સોંપવામાં આવે જેથી તે તેના ગૃહરાજ્ય જમ્મુ-કાશ્મીરમાં ઇસ્લામી રીતિ રિવાજ અંતર્ગત દફનાવી શકાય.
અત્રે ઉલ્લેખનીય છે કે સંસદ હુમલાનો આરોપી અફઝલ ગુરુને 9 ફેબ્રુઆરીના રોજ ફાંસી આપવામાં આવી હતી. ત્યાર બાદ પત્રકાર પરિષદમાં ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ જણાવ્યું હતું કે અફઝલના મૃતદેહને તેના પરિવારને સોંપવા પર સરકાર વિચાર કરશે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
