પંજાબમાં ખેડુતોના પ્રદર્શન વિરૂંદ્ધની એફઆઇઆર સરકારે લીધી પરત
દેશના અન્નદાતા, ખેડૂત ફરી એકવાર રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. કેન્દ્ર સરકારે લાવેલા ત્રણ કૃષિ વટહુકમો સામે ખેડૂતોનો વિરોધ હવે તીવ્ર બન્યો છે. બુધવારે પંજાબના ખેડૂતોએ રસ્તા રોકો કરી નારા લગાવ્યા હતા.
દેશના અન્નદાતા, ખેડૂત ફરી એકવાર રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. કેન્દ્ર સરકારે લાવેલા ત્રણ કૃષિ વટહુકમો સામે ખેડૂતોનો વિરોધ હવે તીવ્ર બન્યો છે. બુધવારે પંજાબના ખેડૂતોએ રસ્તા રોકો કરી નારા લગાવ્યા હતા. દરમિયાન, રાજ્યની કેપ્ટન અમરિંદર સિંહ સરકારે વિરોધ પ્રદર્શન માટે ખેડૂતો સામે નોંધાયેલી તમામ એફઆઈઆર પરત ખેંચવાની જાહેરાત કરી છે. આ સાથે પંજાબના મુખ્યમંત્રીએ વિરોધ કરી રહેલા ખેડૂતોને ટ્રાફિકને અવરોધ ન કરવા વિનંતી કરી છે.

આ પણ વાંચો: જયા બચ્ચન પર રણવીર શૌરીનો કટાક્ષ - તમને સમજમાં નથી આવી રહ્યો આ આખો ખેલ
More From
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
