કેન્દ્ર સરકાર LGBTQIA+ સમુદાયના મુદ્દાઓ માટે સમિતિની રચના કરશે, કેન્દ્રીય કેબિનેટ સચિવ કરશે નેતૃત્વ
કેન્દ્ર સરકાર LGBTQIA+ સમુદાય દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓ પર ધ્યાન આપવા માટે કેન્દ્રીય કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવા સંમત થઈ છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેચે બુધવારના રોજ સમલૈંગિક લગ્ન સાથે જોડાયેલી અરજી પર સુનાવણી કરી છે.

આ દરમિયાન, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ SCને જાણ કરી હતી કે, સમલૈંગિક યુગલો દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓની તપાસ કરવા માટે કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવશે. તુષાર મહેતા કહે છે કે, અરજદારો સૂચનો આપી શકે છે, જેથી કમિટી તેના પર કામ કરી શકે.
ઉલ્લેખનીય છે કે, ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ એસકે કૌલ, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ હિમા કોહલીની પાંચ સભ્યોની બંધારણીય બેચે અરજીઓ પર દલીલો સાંભળી રહી છે, જેમાં સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવવાની વિનંતી કરવામાં આવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
