યુવતીએ લગ્નની ના પાડી તો પ્રેમીએ MMS વાયરલ કર્યો
છત્તીસગઢના કોરબામાં એક મામલો સામે આવ્યો છે જ્યાં એક યુવકે પોતાની જ ગર્લફ્રેંડનો પર્સનલ વીડિયો વાયરલ કરી નાખ્યો છે.
છત્તીસગઢના કોરબામાં એક મામલો સામે આવ્યો છે જ્યાં એક યુવકે પોતાની જ ગર્લફ્રેંડનો પર્સનલ વીડિયો વાયરલ કરી નાખ્યો છે. યુવક અને યુવતી ઘણા લાંબા સમયથી એકબીજાને પ્રેમ કરતા હતા પરંતુ યુવક બેરોજગાર હતો એટલા માટે યુવતીના ઘરેથી લગ્ન માટે ઇન્કાર કરી દેવામાં આવ્યો. યુવતીએ પણ યુવક સાથે છેડો ફાડી નાખ્યો. જેથી નારાજ પ્રેમીએ યુવતીને પાઠ ભણાવવા માટે તેની વીડિયો વાયરલ કરી નાખ્યો.

મળતી જાણકારી અનુસાર પ્રેમી છેલ્લા ઘણા સમયથી અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી પ્રેમિકાને આપી રહ્યો હતો. તેને ઘરના લોકોને પણ ધમકી આપી હતી પરંતુ તેમને વિચાર્યું કે યુવક તેમને ડરાવવા માટે આવું કરી રહ્યો છે. જયારે યુવતીના પરિવારે લગ્ન કરાવવાની ના પાડી દીધી અને પ્રેમિકાએ પણ તેનો ફોન ઉઠાવવાનું બંધ કરી દીધું ત્યારે ગુસ્સે ભરાયેલા પ્રેમીએ સોશ્યિલ મીડિયા પર તેની જ પ્રેમિકાનો વીડિયો વાયરલ કરી દીધો. આ બાબતે યુવતીને પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
છોકરીના પરિવારને જયારે બંનેના પ્રેમ પ્રસંગ વિશે માહિતી મળી ત્યારે તેમને યુવકની જાણકારી મેળવી. પહેલા તો યુવતીનો પરિવાર આ સંબંધ માટે તૈયાર થઇ ગયો પરંતુ જયારે તેમને ખબર પડી કે યુવક કઈ પણ કામ કરતો નથી અને બેરોજગાર છે ત્યારે તેમને યુવકને પહેલા પોતાના પગ પર ઉભા થવા માટે સલાહ આપી અને લગ્ન કરવાની ના પાડી દીધી. પરિવારે જયારે છોકરીને સમજાવી ત્યારે તેને પણ યુવક સાથે વાત કરવાનું બંધ કરી દીધું. તેનાથી ગુસ્સે ભરાયેલા પ્રેમીએ તેની પ્રેમિકાને બદનામ કરવા માટે તેનો એમએમએસ સોશ્યિલ મીડિયા પર વાયરલ કરી નાખ્યો. હાલમાં પોલીસ આ યુવકની શોધ કરી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
