Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વીડિયો: પ્રેમિકાએ દગાખોર પ્રેમીની બજારમાં કરી ધુલાઇ

પ્રેમી પંખીડા ઓ આજકાલ સંબધ ને લઈને કંઈક વધારે જ સંવેદનસીલ હોઈ છે. સોશિયલ મીડિયા પર હમણાં ગર્લફ્રેન્ડ ધ્વારા બોયફ્રેન્ડની ધુલાઇનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. યુટ્યુબ પર આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે ગુસ્સામાં આવેલી ગર્લફ્રેન્ડ ભરબજાર માં તેના બોયફ્રેન્ડની ધુલાઇ કરે છે.

video

આ વીડિયોમાં સાફ સાફ જોઈ શકાઈ છે કે મોલમાં ગર્લફ્રેન્ડ તેના બોયફ્રેન્ડને ખરી ખોટી સંભળાવી રહી છે અને એક પછી એક તમાચા પણ મારી રહી છે આ આખો તમાશો જોઈને આજુબાજુના લોકો મજા લઇ રહ્યા છે.

જાણકારી મુજબ આ બોયફ્રેન્ડે તેની ગર્લફ્રેન્ડની જ ફ્રેન્ડ સાથે કંઈક વધારે પડતી જ દોસ્તી કરી લિધી હતી જેનાથી ગુસ્સે થઇને ગર્લફ્રેન્ડે ભરબજારમાં બોયફ્રેન્ડની ધુલાઇ કરીને તમાશો કરી દીધો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X