રવિન્દ્રનાથ ટાગોર અંગે ગીરીશ કર્નાડની વિવાદિત ટિપ્પણી

કર્નાડે કહ્યું કે ટાગોર એક શ્રેષ્ઠ કવિ હતા પરંતુ તેમના નાટક ખરાબ હતા, તેથી તેમના સમકાલિન બંગાળી થિયેટરમાં તેમના નાટકોને વધારે પ્રચાર પ્રસાર મળ્યો નથી. તેમના નાટક માથુ પકાવી દે તેવા હતા. કર્નાડે કહ્યુ કે ટાગોરથી સારા તો બાદલ સરકાર, મોહન રાકેશ અને વિજય તેંડુલકર જેવા નાટ્યકાર છે, જેનું લખવાનું લોકોની સમજમાં તો આવે છે.
ટાગોર અંગે આ પ્રકારનું નિવેદન કરનાર ગિરીશ કર્નાડે તાજતેરમાં જ વી એસ નાયપોલના એ નિવેદનની આકરી ટીકા કરી હતી, જે નાયપોલે ભારતીય મુસ્લિમો પર આપ્યું હતું. કર્નાડે આરોપ લગાવ્યો હતો કે રવિન્દ્રનાથ ટાગોરે ક્યારેય ગરીબ વર્ગને સારી રીતે રજૂ કર્યો નથી કારણ તે જાતે જ કુલીન વર્ગથી આવતા હતા તેથી તેમણે ક્યારેય પણ તેમની સાથે ન્યાય કર્યો નથી.
કર્નાડ દ્વારા આપવામાં આવેલા નિવેદનની આકરી ટીકા કરવામાં આવી રહી છે. સૌમિત્ર ચેટર્જીએ કહ્યું છે કે કર્નાડે બંગાળી અવડતું નથી તેવામા તે ગુરુદેવના નાટકો પર કેવી રીતે ટીપ્પણી કરી શકે, તેમણે જે કહ્યું છે તે શરમજનક છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
