ગેંગસ્ટર વિકાસ દૂબેના એનકાઉન્ટર વિશે શું બોલ્યા કાનપુર પશ્ચિમના એસપી
8 પોલિસકર્મીઓની હત્યાના મુખ્ય આરોપી વિકાસ દૂબે આજે સવારે એનકાઉન્ટરમાં માર્યો ગયો છે, તેના માર્યા ગયાની પુષ્ટિ પોલિસે પણ કરી દીધી છે.
8 પોલિસકર્મીઓની હત્યાના મુખ્ય આરોપી વિકાસ દૂબે આજે સવારે એનકાઉન્ટરમાં માર્યો ગયો છે, તેના માર્યા ગયાની પુષ્ટિ પોલિસે પણ કરી દીધી છે. આ વિશે વાત કરતા કાનપુર પશ્ચિમના એસપીએ જણાવ્યુ કે વિકાસ દૂબેએ જણાવ્યા કે વિકાસ દૂબેને જ્યારે લાવવામાં આવી રહ્યો હતો ત્યારે ગાડી પલટી ગઈ આમાં જે પોલિસકર્મી ઘાયલ થયા તેણે તેની પિસ્તોલ ઝૂંટવાની કોશિશ કરી. પોલિસે તેને ચારે તરફથી ઘેરીને આત્મસમર્પણ કરાવવાની કોશિશ કરી જેમાં તેણે વળતી કાર્યવાહીમાં ફાયરીંગ કર્યુ, આત્મરક્ષામાં પોલિસે પણ ફાયરિંગ કર્યુ ત્યારબાદ તેને કાનપુર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને ચિકિત્સકોએ તેને મૃત ઘોષિત કરી દીધો.

સમાચાર છે કે વિકાસ દૂબેને છાતી અને કમરમાં ગોળી વાગી હતી, નજરે જોનારા સાક્ષીઓ મુજબ અમે ફાયરિંગનો અવાજ સાંભળ્યો હતો પરંતુ ગાડીનો એક્સીડન્ટ નહોતો થયો જ્યારે પોલિસનુ કહેવુ છે કે કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દૂબેને કાનપુર લઈને આવી રહેલી એસટીએફના કાફલાની ગાડી દૂર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ છે. આ ગાડીમાં વિકાસ દૂબે પણ હતો, દૂર્ઘટના કાનપરુ ટોલ પ્લાઝાથી 25 કિલોમીટર દૂર થયો છે. હાલમાં ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે ભારે વરસાદ અને ગાડીની સ્પીડ વધુ હોવાના કારણે ગાડી પલટી ગઈ, મીડિયાની નજરથી વિકાસ દૂબેને બચાવવા માટે ગાડીની સ્પીડ વધુ હતી જેના કારણે આ દૂર્ઘટના બની.
તમને જણાવી દઈએ કે આજે સવારે ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્મ ગેંગસ્ટર વિકાસ દૂબેને કસ્ટડીમાં લઈને આજે સવારે કાનપુર પહોંચી ગઈ છે. એસટીએફે તેને કાલે રાતે ઉજ્જૈનથી લઈને કાનપુર માટે રવાના થઈ હતી. માહિતી મુજબ મધ્ય પ્રદેશ પોલિસે વિકાસ દૂબેની ધરપકડ કરી હતી. એવામાં ટ્રાન્ઝિટ રિમાન્ડની જરૂર નથી પડી. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના નિર્દેશ પર વિકાસ દૂબેને યુપી પોલિસને સોંપવામાં આવ્યા હતા.
Gangster Vikas Dubey attempted to flee after the car overturned. Police tried to make him surrender, during which he fired at the policemen. He was injured in retaliatory firing by police. He was later rushed to the hospital: SP Kanpur West pic.twitter.com/iiwM0tcELb
— ANI UP (@ANINewsUP) July 10, 2020
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
