Gaganyaan Mission: અંતરિક્ષમાં નવા રેકોર્ડ રચશે ભારત, સ્પેસમાં ભરશે 400 કિમીની ઉડાન
Gaganyaan Mission: ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)ના અધ્યક્ષ એસ સોમનાથ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પહેલા માનવ અંતરિક્ષ ઉડાન કાર્યક્રમ ગગનયાન માટે પસંદગી પામેલા અંતરિક્ષયાત્રીઓ તૈયાર છે.
ગગનયાન મિશન હેઠળ, તેઓ 2025 માં ઉડાન ભરવાની રાહ જોઈ રહ્યા છે. સોમનાથે જણાવ્યું હતું કે, આ શક્ય બનાવવા માટે ISRO ટેક્નોલોજી વિકસાવવા માટે દિવસ-રાત કામ કરી રહ્યું છે.

ગગનયાન મિશનનો ઉદ્દેશ્ય ચાર અવકાશયાત્રીઓને 2025માં ત્રણ દિવસના મિશન માટે 400 કિમીની ભ્રમણકક્ષામાં લઈ જવાનો અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત લાવવાનો છે.
ISROના વડાએ વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા - પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી (PDEU) ના 11મા દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધતા સોમનાથે જણાવ્યું હતું કે, ગગનયાન મિશન માટે આવનારા દિવસોમાં ઘણી બધી ટેકનોલોજી વિકસાવવાની જરૂર છે. આ શક્ય બનાવવા માટે અમે દિવસ-રાત કામ કરી રહ્યા છીએ.
એસ સોમનાથે જણાવ્યું હતું કે, ISRO સ્પેસ સ્ટેશન બનાવવા પર પણ વિચાર કરી રહ્યું છે. ભારત આજે સ્પેસ ટેક્નોલોજીમાં વિશ્વનું અગ્રેસર બની ગયું છે. વિદ્યાર્થીઓની ભાવિ પેઢીઓ પાસે હવે વધુ તકો છે, જે ભૂતકાળમાં ન હતી.
ISROના વડાએ જણાવ્યું હતું કે, દેશનું ભવિષ્ય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં શ્રેષ્ઠતા પર આધારિત છે. ટેક્નોલોજીના સિદ્ધાંતો પર બનેલી અર્થવ્યવસ્થા આપણને વિશ્વ લીડર બનાવવાની ક્ષમતા ધરાવે છે.
-
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: સરકાર ટેકાના ભાવે જુવાર, બાજરી અને મકાઈની કરશે ખરીદી -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત











Click it and Unblock the Notifications
