નિતિન ગડકરીએ આરટીઆઇ કાર્યકર્તા અંજલિને નોટીસ ફટકારી

નોટીસમાં કહેવામાં આવ્યું છે કે પ્રજા અને દેશમાં ગડકરીની સારી છબિ છે. તેમને દેશમાં કૃષિક્ષેત્રે સારૂ કામ કર્યું છે પરંતુ તમે (અંજલિએ) ગડકરીને ખોટા, નિરાધાર અને અપમાનજનક નિવેદન આપી તેમની છબિને ખરાબ કરવાનો પ્રયત્ન કર્યો છે.
ઉલ્લેખનીય છે કે બુધવારે મુંબઇની આરટીઆઇ કાર્યકર્તા અંજલિએ ગડકરીનું નામ લીધા વિના આરોપ લગાવ્યો હતો કે જ્યારે તેમને મહારાષ્ટ્ર સિંચાઇ પરિયોજનામાં અનિયમતતાઓના કારણે વિપક્ષી દળના રાષ્ટ્રીય અધ્યક્ષનો સંપર્ક કર્યો હતો તો તેમને કથિત રીતે એમ કહ્યું હતું કે તે કંઇપણ કરી શકે તેમ નથી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર સાથે તેમને ગાઢ સંબંધો છે અને તેમાં તે કંઇપણ કરી શકે તેમ નથી. મીડીયા સમક્ષ લગાવવામાં આવ્યા અંજલિના આ આરોપો ભાજપના અધ્યક્ષના નામ સાથે જોડીને જોવામાં આવે છે.
નોટીસમાં કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રમાં સિંચાઇ ગોટાળાને લઇને રાજ્યની ભાજપ એકમે જ સૌથી પહેલાં તથ્યો ઉજાગર કરવામાં આવ્યાં હતા. શમશેરીએ અંજલિને કહ્યું છે કે તે તાત્કાલીક પોતાનું નિવેદન પાછું ખેંચી સાર્વજનિક રીતે માફી માંગે નહીંતર તેમના વિરૂદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
