G-20 ની બેઠકને લઇને સરકાર કરશે સહયોગ:મુખ્યમંત્રી અશોક ગહેલોત
રાજ્સ્થાનમાં જી20 લઇને ઉદ્યોગ અને નાણા મંત્રીઓના બેઠક મળશે જેમા જી20 દેશો ઉપરાંત આમંત્રીત દેશોના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેશે
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે શનિવારે મુખ્યમંત્રી નિવાસ સ્થઆે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલે મુલાકાત કરી છે. જયપુરમાં આગામી 21 થી 25 ઓગસ્ટ સુધી આયોજિત કરવામાં આવનરા જી-20ના વાણીજ્ય અે નિવેશ મંત્રી સમૂહ બેઠકના સંબંધમાં ચર્ચા કરી હતી. આ અવસરે મુખ્યમંત્રી કહ્યુ કે, જી 20 ના વાણિજ્ય અને નિવેશ મંત્રીસમૂહની બેઠક સમગ્ર દેશ માટે મહત્વની છે . આ દેશ પ્રદેશના વ્યાપક સ્તર પર રોકાણ આવવાની સંભવના છે. તેમણે જણાવ્યુ હતુ કે, જયપુરમાં થનાર બેઠકમાં પૂર્ણ સહયોગ આપવામાં આવશે. ગહેલોતે અધિકારીઓને જી20 વાણીજ્ય અને રોકાણ મંત્રી સમૂહની બેઠક દરમિયાન ઉત્કૃષ્ટ પ્રબંધના નિર્દેશ આપ્યા છે. કેન્દ્રીય વાણીજ્ય અને ઉદ્યોગ મંત્રીએ કહ્યુ છે કે, ઉદયપુરમાં જી20 ની શેરપા બેઠક નુ આયોજની સમગ્ર વિશ્વમાં પ્રશંસા થઇ છેે. તેમણે જણાવ્યુ હતુ કે, ઉદયપુર જી20 શેરપા બેઠક આયોજનના અધ્યન માટે અ્ય રાજ્યોમાં અધિકારીઓના સમૂહ લગાતાર રાજસ્થાન આવી રહ્યા છે. જેથી રાજ્યોમાં થનાર જી 20 બેઠકનું સારુ આયોજન કરી શકાય.

-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
