1 ઓગસ્ટથી બેકાર થઇ જશે આ સ્માર્ટ ફોન, જોય લો લીસ્ટ, નવા ફોન ખરીદી કરી લેવા પડશે
Android kitket4.4 Smartphone: જો તમારી પાસે એ્ડ્રોઇડનો મોબાઇલનો ઉપયોગ કરો છો તો તમારી માટે કામના સમાચાર છે. ગુગલે એક એવુ પગલુ લેવા જઇ રહી છે જેમાં 1 ઓગસ્ટથી તમારી પાસે રાખવામાં આવેલ સ્માર્ટ ફોન બેકાર બની જશે. મોબાઇલ કોઇ કામનો નહી રહી જાય. અને કોઇ પણ એપ ઉપયોગ નહી કરી શકો. જો કે, ઘબરાવાની જરૂર નથી. કેમ કે, તે દરેક સ્માર્ટ ફોન માટે લાગુ નહી પડે પરંતુ 10 વર્ષ જુના એન્ડ્રોઇડ સ્માર્ટફોન માટે છે.

એટલે કે જો તમાપરી પાસે 10 વર્ષ જુનો સ્માર્ટફોન છે તો તમારી નિરાશ કરનાર ખરબ છે. ગુગલે તરફથી એન્ડ્રોઇડ 4.4 કિટકેટના માટે એન્ટડ્રોઇડ સપોર્ટ બંધ કરવામાં આવી રહ્યુ છે. જો કે, હવે બહુ જ થોડા લોકો માટે આ પ્રકારના સ્પાર્ટફોન છે. એટલા માટે થોડા જ લોકો પર જ તેનો પ્રભાવ પડશે. આ સ્પાર્ટફોનને ગુગલ પ્લે સર્વિસનો સપોર્ટ નહી મળે.
જણાવી દઇએ કે, એન્ડ્રોઇડ 4.4 કિટકેટ વર્જનને વર્ષ 2013માં લોન્ચ કરવામાં આવ્યો હતો . પરંતુ હવે ગુગલ આવી રીતે સિસ્ટમ વાળા ફોનને પોતાનો સપોર્ટ આપવાનું બધ કરી દેશે. સાધારણ શબ્દોમાં કહીએ તો અંદાજે 10 લાખ જુના સ્પાર્ટફોન પર ગુગલ સિસ્ટમ કામ કરવાનુ બંધ કરી દેશે. રિપોર્ટની માનીએ તો ગુગલ સપોર્ટ 1 ઓગસ્ટથી દેશભરમાં પ્રભાવી થઇ શકે છે.
મોબાઇલ ટેપ થી જો ગુગલ પ્લે સપોર્ટ બંધ થઇ જાય તો ઓપરેટિગ સિસ્ટમ પણ કામ કરવાનું બંધ કરી દે છે. એટલે કે, ફોન ઉપયોગ દ્રષ્ટીએ સિક્યોર નહી રહે. ઉફયોગ જેટલા જલ્દી થઇ શકે તમે જેટલુ જલ્દી થઇ શકે તેટલુ જલ્દી તમારો સ્પાર્ટ ફોન બદલી લેજો. અથવા આ ફોનમાં તમે કોઇ મહત્વની જાણકારી ના રાખતા .
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
