પૂર્વ પેટ્રોલિયમ મંત્રી મુરલી દેવડાનું નિધન, આજે સાંજે અંતિમ સંસ્કાર
મુંબઇ, 24 નવેમ્બર: વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને યૂપીએ સરકારમાં પેટ્રોલિયમ મંત્રી રહી ચૂકેલા મુરલી દેવડાનું નિધન થઇ ગયું છે. સોમવારે સવારે 3:25 વાગે તેમણે મુંબઇ સ્થિત પોતાના નિવાસમાં અંતિમ શ્વાસ લીધો. મુરલી દેવડા ગત કેટલાક દિવસોથી કેંસરથી પીડિતા હતા. મુરલી દેવડાનું આજે સાંજે 4 વાગે મુંબઇમાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

77 વર્ષના મુરલી દેવડા લગભગ પાંચ દાયકા સુધી કેન્દ્રિય રાજકારણમાં સક્રિય રહ્યાં. મુરલી દેવડા રાજ્યસભા સાંસદ હતા અને ગાંધી પરિવારના ખૂબ નજીક ગણવામાં આવતા હતા. તો બીજી તરફ તેમના નિધનથી પાર્ટી માટે નિશ્વિતપણે એક મોટું નુકસાન છે. પોતાના લાંબા રાજકીય અનુભવના લીધે મુરલી દેવડાને મુંબઇ કોંગ્રેસના ભીષ્મ પિતામહ કહેવામાં આવતા હતા અને ખરેખર કોંગ્રેસ માટે મુરલી દેવડાની ભરપાઇ કરવી મુશ્કેલ છે.
Just yesterday I had spoken to Shri Murli Deora's family & asked about his health. Very sad to hear the unfortunate news today.
— Narendra Modi (@narendramodi) November 24, 2014 મુરલી દેવડાએ પોતાના રાજકીય કેરિયરની શરૂઆત 1968માં કરી હતી જ્યારે તે મુંબઇમાં કાઉન્સીલર તરીકે ચૂંટાયા હતા. 1977માં શિવસેનાની મદદથી મુરલી દેવડા મુંબઇના મેયર ચૂંટવામાં આવ્યા.
My deepest condolences to@milinddeora& the Deora family on Shri Murli Deora's demise. May his soul rest in peace.
— Narendra Modi (@narendramodi) November 24, 2014 જો કે 1980માં તે દક્ષિણ મુંબઇ લોકસભાની ચૂંટણીમાં હારી ગયા પરંતુ આ સીટ પર 1984 અને 1989ની લોકસભા ચૂંટણીમાં તેમણે જીત પ્રાપ્ત કરી. 2004માં મુરલી દેવડાને કોંગ્રેસે રાજ્યસભામાંથી સાંસદ બનાવવામાં આવ્યા. 2006માં મુરલી દેવડાને યૂપીએ સરકારમાં કેન્દ્રિય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી બનાવવામાં આવ્યા. 2011 સુધી મુરલી દેવડા કેન્દ્રમાં કોર્પોરેટ મામલાના મંત્રી હતા.
My heartfelt condolence to Deora family on the demise on Shri Murli Deora . We lost a social, political activist & good parliamentarian .
— Mukhtar Abbas Naqvi (@naqvimukhtar) November 24, 2014 MurliDeora done great service for Mumbai big loss fir Mumbai & Congress
— Kirit Somaiya (@KiritSomaiya) November 24, 2014 -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
