જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ મહેબુબા મુફ્તિને કરાયા મુક્ત, એક વર્ષથી હતા નજરકેદ
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીને લગભગ એક વર્ષ પછી મંગળવારે નજરકેદથી મુક્ત કરવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 37૦ હટાવ્યા બાદથી મહેબૂબા મુફ્તીને નજરકેદ કરવામાં આવ્યા હતા. આ દરમ
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીને લગભગ એક વર્ષ પછી મંગળવારે નજરકેદથી મુક્ત કરવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 37૦ હટાવ્યા બાદથી મહેબૂબા મુફ્તીને નજરકેદ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ઘણા નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. ફારૂક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા સહિત કેટલાય નેતાઓને પહેલા જ છૂટા કરવામાં આવ્યા છે.

જમ્મુ-કાશ્મીર પ્રશાસનના પ્રવક્તા રોહિત કંસલે મંગળવારે સાંજે કહ્યું કે, પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીને કસ્ટડીમાંથી મુક્ત કરવામાં આવી રહ્યા છે. ગયા વર્ષે આર્ટિકલ 370 હટાવતા પહેલા જમ્મુ-કાશ્મીરના અગ્રણી નેતાઓની અટકાયત કરવામાં આવી હતી, જેમાં પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તી પણ હતા. અન્ય નેતાઓને સરકારે છોડી મુક્યા હતા, પરંતુ મહેબૂબાને સરકાર દ્વારા મુક્ત કરવામાં આવ્યા ન હતા. મહેબૂબા મુફ્તીની મુક્તિ અંગે તેમની પુત્રી ઘણી વખત કોર્ટમાં ગઈ હતી.
આ પણ વાંચો: રીતિ રિવાજ અનુસાર અંતિમ સંસ્કાર માટે હકદાર હતી પીડિતા: હાઇકોર્ટ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
