પંજાબના પુર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલનુ અવસાન, 96 વર્ષે દુનિયાને અલવિદા કહ્યું
પંજાબના પુર્વ મુખ્યમંત્રી અને અકાલી દળના વરિષ્ઠ નેતા પ્રકાશ સિંહ બાદલનું અવસાન થયુ છે. પુર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલે 96 વર્ષે દુનિયાને અલવિદા કહ્યું છે.
અહેવાલો અનુસાર, પ્રકાશ સિંહ બાદલ લાંબા સમયથી બિમાર હતા અને મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આજે તેમને 36 વર્ષની ઉમરે આખરી શ્વાસ લીધા હતા.

પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલને શ્વાસ લેવામાં તકલીફ અને ફેફસામાં ઈન્ફેક્શનને કારણે ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અહીં તે છેલ્લા ઘણા દિવસોથી દાખલ હતા. પ્રકાશ સિંહ બાદલ પાંચ વખત પંજાબના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.
પ્રકાશ સિંહ બાદલ પંજાબની રાજનીતિનો મોટો ચહેરો રહી ચુક્યા છે. પંજાબની રાજનીતિને સમજનારા કેટલાક નેતાઓમાં બાદલ સામેલ હતા. બાદલના મુખ્યમંત્રી રહેતા પંજાબમાં ઘણી મોટી ઉથલપાછલ જોવા મળી હતી.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
