જબરદસ્તીથી સગીરનાં અંડરગારમેન્ટ ઉતારવા એ બળાત્કાર સમાન-કલકત્તા હાઈકોર્ટ
આ કેસમાં કોર્ટે દોષિતને સાડા પાંચ વર્ષની જેલની સજા 3 હજાર રૂપિયાનો રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આરોપી દોષી જાહેર થયા તેને આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
નવી દિલ્હી : કલકત્તા હાઈકોર્ટે એક સગીરપર બળાત્કારના કેસમાં મહત્વનો ચુકાદો આપતા દોષિતને સાડા પાંચ વર્ષની જેલની સજા અને 3 હજારનો દંડને યથાવત રાખ્યો છે. આ કેસમાં પીડિત પક્ષ પર સગીરને લલચાવીને એકાંત સ્થળે લઈ જઈને તેણીના અંડરગારમેન્ટ ઉતારવા દબાણ કરાયુ હોવાનો આરોપ હતો. અહીં પીડિત તરફથી કોર્ટને જણાવાયુ હતું કે, સગીર છોકરીએ ના પાડી તો આરોપીએ બળજબરીથી અંડરગારમેન્ટ ખોલી નાખ્યા હતા.

આ મામલે પશ્ચિમ બંગાળની પશ્ચિમ દિનાજપુર કોર્ટે બળાત્કારના પ્રયાસના આરોપમાં એક વ્યક્તિને દોષિત ઠેરવ્યો હતો. આ કેસમાં કોર્ટે દોષિતને સાડા પાંચ વર્ષની જેલની સજા 3 હજાર રૂપિયાનો રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આરોપી દોષી જાહેર થયા તેને આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
આરોપીએ અરજીમાં દાવો કર્યો હતો કે, તેને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. અરજદારે દાવો કર્યો હતો કે તેનો કોઈ ખરાબ ઈરાદો નહોતો, તે સગીરા પ્રત્યે તેના પિતાનો પ્રેમ વ્યક્ત કરવા માંગતો હતો. આ ઘટનામાં આરોપીએ બળજબરીથી પીડિતાના અંડરવેર ઉતારી દેતા પીડિતા ચીસો પાડવા લાગી હતી. ત્યારબાદ સ્થાનિક લોકોએ આરોપીને પકડીને પોસીલને હવાલે કર્યો હતો.
હવે આ મુદ્દે હાઈકોર્ટે સુનાવણી કરતા કહ્યું કે, પીડિતાને આરોપી દ્વારા જાતીય ઈચ્છાઓ સંતોષવા માટે આઈસ્ક્રીમની લાલચ આપવામાં આવી હતી. પીડિતાએ આરોપીના કહેવા પ્રમાણે તેના અન્ડરગાર્મેન્ટ કાઢવાની ના પાડી ત્યારે તેણે બળપૂર્વક તેના કપડાં ઉતારી નાખ્યા હતા. આવી વર્તણૂક સ્નેહની અભિવ્યક્તિ તરીકે કરવામાં આવે છે? કોર્ટે કહ્યું કે જબરદસ્તીથી અંડરગારમેન્ટ હટાવવe એ બળાત્કારના પ્રયાસ સમાન છે. અરજી પર આદેશ આપતા હાઈકોર્ટે ચુકાદો યથાવત રાખ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
