મુજફ્ફરપુરમાં માલગાડી પર પડ્યો ફ્લાયઓવર, અનેક ઘાયલ
મુજફ્ફરપુર, 27 નવેમ્બર: બિહારના મુજફ્ફરપુર જિલ્લામાં એક ફ્લાયઓવર ઢળી પડ્યો છે, જેમાં લગભગ અડધો ડઝન લોકોને ઇજા પહોંચી હોવાના સમાચાર છે. આ અકસ્માત ત્યારે સર્જાયો હતો જ્યારે ફ્લાયઓવરની નીચેથી એક માલગાડી પસાર થઇ રહી હતી.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ફ્લાયઓવર એકદમ નબળો બની ગયો હતો. તેમછતાં તેના ઉપરથી લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો ન હતો. આજે બપોરે એક માલગાડી નીચેથી પસાર થઇ રહી હતી, ત્યારે ધ્રુજારીના લીધે ફ્લાયઓવર ઢળી પડ્યો હતો.

આ અકસ્માત શહેરના મરીપુર વિસ્તારમાં સર્જાયો હતો. કેટલાક વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કેસની તપાસ શરૂ કરી દિધી છે. બીજી તરફ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
