લખનવ: હોટેલ વિરાટમાં ભીષણ આગ, 5 લોકોની મૌત
લખનવના ચારબાગમાં આવેલી એસએસજે ઇન્ટરનેશનલ હોટેલમાં આજે સવારે આગ લાગી ગયી. આગની લપેટો એટલી બધી ઝડપી હતી કે જોતજોતામાં આખી હોટલ સળગવા લાગી.
લખનવના ચારબાગમાં આવેલી એસએસજે ઇન્ટરનેશનલ હોટેલમાં આજે સવારે આગ લાગી ગયી. આગની લપેટો એટલી બધી ઝડપી હતી કે જોતજોતામાં આખી હોટલ સળગવા લાગી. ઘટના વિશે જાણકારી મળતા જ ફાયરબ્રિગેડ ટીમ જગ્યા પર પહોંચી ગયી. આ ઘટનામાં 5 લોકોની મૌત થઇ ચુકી છે. આપણે જણાવી દઈએ કે ચારબાગમાં લખનવનું મુખ્ય રેલવે સ્ટેશન છે, જેને કારણે અહીં ભીડ પણ વધારે રહે છે.

જાણકારી અનુસાર આ દુર્ઘટનામાં 5 લોકો લપેટાઈ ગયા છે. જેમને ઉપચાર માટે તરત હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે હોટેલના પહેલા માળે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. અત્યારસુધી કુલ 5 ઘાયલોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. હજુ સુધી આગ લાગવાના કારણ વિશે કોઈ પણ માહિતી મળી નથી. પોલીસે જણાવ્યું કે તેઓ આગ લાગવાના કારણ વિશે તપાસ કરી રહ્યા છે.
#UPDATE: Fire broke out in Charbagh's SSJ International hotel, in the early morning hours. Police says, 'Search operation on the first floor is underway. 5 people have been taken to hospital for treatment. Cause of fire yet to be ascertained. Investigation is underway'. pic.twitter.com/f2Z8AKDyMY
— ANI UP (@ANINewsUP) June 19, 2018
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
