મુંબઈઃ મઝગાંવના ડૉકયાર્ડમાં ખાલી જહાજમાં લાગી આગ, 1નું મોત
મુંબઈઃ મઝગાંવના ડૉકયાર્ડમાં ખાલી જહાજમાં લાગી આગ, 1નું મોત
મુંબઈઃ મુંબઈના મઝગાંવ ડૉકયાર્ડમાં ખાલી પડેલ એક જહાજમાં આગ લાગી ગઈ છે. મઝગાંવ ડૉકયાર્ડમાં ઉભેલ જહાજમાં અચાનક આગ લાગી ગઈ. આગની સૂચના મળતા જ આગ ઓલવવા માટે 5 ફાયર ફાયટર અને 4 પાણીના ટેન્કરને તુરંત ઘટના સ્થળે પહોંચાડી દેવામાં આવ્યાં. જહાજના બીજા અને ત્રીજા માળ પર આગ લાગી છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની ટીમ કામે લાગી ગઈ છે. જહાજમાં લાગેલ આગમાં એક શખ્સની મુઝારાથી મોત થયું છે. જાણકારી મુજબ જહાજના ત્રીજા માળ પર શખ્સે ફંસાયો હતો. ગંભીર હાલતમાં તેને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ ઈલાજ દરમિયાન તેનું મૃત્યુ થયું.

આગ પર કન્ટ્રોલ મેળવવા માટે તેજીથી કામ ચાલી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ જે જહાજમાં આગ લાગી તે આઈએનએસ વિશાખાપટ્ટનમ છે. ઉપરાંત આ યાર્ડને ખાલી કરાવવામાં આવી રહ્યો છે. જે જહાજમાં આગ લાગી છે તે એક ડિસ્ટ્રોયર શિપ છે જે દુશ્મની જહાજને તબાહ કરવા સક્ષમ છે.
Mumbai: A fire breaks out in an empty ship at Mazagon Dockyard, 5 fire tenders and 4 water tankers are present at the spot. Fire extinguishing operations are underway. No casualties or injuries have been reported. More details awaited.
— ANI (@ANI) June 21, 2019
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
