હવે મુશ્કેલમાં શાહરુખ ખાનની પત્ની ગૌરી, આ મામલે લખનૌઉમાં FIR
ગૌરી ખાન ઉપર લખનઉમાં એક વ્યક્તિએ એફઆઇઆર દાખ કરાવી છે. આ મામલે ફલેટની ખરીદી સાથે જોડાયેલો છે.
બોલિવૂડના સુપરસ્ટાર શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાનની મુશ્કેલીમાં વધારો થયો છે. તેમના વિરુદ્ધ ઉત્તર પ્રદેશના રાજસ્થાની લખનૌવમાં એફઆઇઆર દાખલ થઇ છે. ગિૌરી ખાન સિવાય FIR માં તુલસિયાનાી ગૃપના મુખ્ય નિર્દેશક સહિત ત્રણ નાનામ છએ. લખનૌવ પોલીસ અનુસાર તેમની ટીમે ફરિયાદ દાખલ કરી છે. તેમના આધાર પર તવાસ કવરામાં આવી રહી છે.

જાણકારી અનુસાર આ મામલે મુંબઇના અંધેરી ઇસ્ટ નિવાસી કિરીટ જસવંદ શાહે કેસ દાખલ કર્યો છે. તેમણે પોલીસને જણાવ્યુ છે કે, 2015માં ગૌરી ખાન તુલસિસાની કંસ્ટ્રક્શન એન્ડ ડેવલપર્સ ગૃપની બ્રાડ એબેસડર હતી. તેમણે કંપની માટે ઘણાી જાહેરાત કરી હતી. જેને જોઇને તેમણે ઘર ખરીદવાનનુ મન બનાવી લીધુ હતુ. ત્યાર બાદ ગૌરી ખાન વિશ્વસનીય ચહેરો છે. તેવામાં તેમને સુશાંત ગોલ્ફ સિટી સેક્ટર 1 પોકેટ ડી માં ફલેટ બુક કરાવી લિધો છે. પરંતુ તેમની સાથે :છેતરામણી થઇ ગઇ હતી.
ફરિયાદકર્તા અનુસાર ઓગસ્ટ 2015 માં તેમણે ફ્લેટ બુક કરાવ્યો હતો. તે સુશાંત ગોલ્ફ સિટીમાં સ્થિત કંપનીની ઓફિસમાં ગયા હતા. જ્યાં તેમણે જણાવામાં આવ્યુ હતુ કે, ફઅલેટ 86 લાખનો છે. જેના પર 2016 માં કબ્જો મળી જશે. ત્યાર બાદ મે ત્યા જઇને 85 લાખ કરતા વધારે રૂપિા જમા પણ કરાવી દિધા હતા. ત્યારે તેમને ભરોસો આપવામાં આવ્યો હતો. જો નક્કી સમય મર્યાદામાં તેમને ફ્લેટ હૈડઓવર નહી કરવામાં આવે તો વ્યાજ સહિત તેમને પૈસા પરત કરવામાં આવશે. આજે ના પૈસા મળ્યા કે ના ફ્લેટ મળ્યો છે.
આ ફ્લેટ બીજા કોઇને વેચી દેવામાં આવ્યો છે. તે પોતાના પૈસા વરત લેવા કંપનીના અધિકારીઓ પાસે ઘણી વાર ગયા હતા. પરંતુ તેમને કોઇ જવાબ નહોતો મળ્યો તે સિવાય તેમને ધમકાવામાં આવ્યા હતા. તે મજબુર થઇને પોલીસ પાસે ગયા હતા. જ્યા તેમણે આ મામલે કેસ દાખલ કરાવીને તમમ પ્રકારના પુરાવા આપ્યા હતા. તેમણે આશા વ્યક્ત કરી હતી જલ્દી તેમને ન્યાય મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
