પ્રત્યુશાના બોયફ્રેન્ડ રાહુલ રાજ થી ગભરાઈ ગયા ડોકટરો, કારણ?
પ્રત્યુશા બેનર્જી ના આત્મહત્યા કેસના મામલામાં રાહુલ રાજ સિંહ પર પ્રત્યુશાને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવા બદલ કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે. રાહુલ રાજ વિરુધ કેસ દાખલ થયા બાદથી સતત તે આઈસીયુમાં દાખલ છે. ડોકટરો તેનું ધ્યાન રાખી રહ્યા છે પરંતુ રાહુલ રાજ માટે ખતરો સતત વધતો જઇ રહ્યો છે.
ડોકટરો પણ રાહુલ રાજ થી ગભરાઈ ગયા છે તેમનું કેહવું છે કે ભાનમાં આવતાની સાથે જ રાહુલ હિંસક બની જાય છે. ડોકટરોના કેહવા મુજબ રાહુલ ઘણો જ ડિપ્રેસ છે અને તે આત્મહત્યા જેવી પ્રવૃત્તિ પણ કરી શકે છે .રાહુલ રાજ ભાનમાં આવતાની સાથે જ વારંવાર પ્રત્યુશાનું જ નામ લેતો રહે છે.
ડોકટરો નું કેહવું છે કે રાહુલની હાલત એવી નથી કે તેને હમણાં છોડવામાં આવે. રાહુલને દવાઓ આપવામાં આવે છે અને તેને પહેલાની જેમ સામાન્ય થવામાં થોડો સમય વધારે લાગશે.

પ્રત્યુશા બેનર્જી
તમને જણાવી દઈએ કે રાહુલ રાજના વકીલે રાહુલનો કેસ પણ છોડી દીધો છે.

પ્રત્યુશા બેનર્જી
પ્રત્યુશા બેનર્જીની આત્મહત્યા પહેલા રાહુલ રાજ અને પ્રત્યુશા વચ્ચે ઝગડો પણ થયો હતો અને બંને છેલ્લા 15 દિવસથી અલગ અલગ રહેતા હતા.

પ્રત્યુશા બેનર્જી
રાહુલે પ્રત્યુશા બેનર્જીને એક પાર્ટીમાં થપ્પડ પણ મારી હતી તેવું પ્રત્યુશાના મિત્રોનું કેહવું છે.

પ્રત્યુશા બેનર્જી
ડોકટરો પણ રાહુલ રાજ થી ગભરાઈ ગયા છે તેમનું કેહવું છે કે ભાનમાં આવતાની સાથે જ રાહુલ હિંસક બની જાય છે.

પ્રત્યુશા બેનર્જી
ડોકટરોના કેહવા મુજબ રાહુલ ઘણો જ ડિપ્રેસ છે અને તે આત્મહત્યા જેવી પ્રવૃત્તિ પણ કરી શકે છે .રાહુલ રાજ ભાનમાં આવતાની સાથે જ વારંવાર પ્રત્યુશાનું જ નામ લેતો રહે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
