રાહુલ ગાધીને એસ જયશંકરની સલાહ, વિદેશ પ્રવાસ પર દેશ મોટો એ યાદ રાખવુ જોઇએ.
જેવી રેત કોગ્રેસ નેતા રાહુલ ગાધી પોતાના અમેરિકા પ્રવાસ દરમિયાન લગાતાર નરેન્દ્ર મોદી પર હુમલો કરી રહ્યા છે. તેના પર વિદેશ મંત્રી એસ જયશંકરની પ્રતિક્રિયા આવી હતી. એસ. જયશંકરે કહ્યુ કે, જેવી રીતે કોઇ વિદેશ જાય છે તો રાજનીતિ કરતા પણ મોટી વાત હોય છે.

કેપટાઉનમાં બ્રિક્સ સમિટમાં ભઆગ લીધા બાદ એસ જયશંકરે કહ્યુ કે, ખુદ માટે વાત કરી શકુ છુ. હુ વિદેશ પ્રવાસ પર રાજનીતિ નથી કરતો. એસ જયશંકરે કહ્યુ કે, જ્યારે હુ વિદેશ પ્રવાસ કરુ છુ ત્યારે હુ પ્રયાસ કરુ છુ કે, હુ ફક્ત પોતાના માટે વાત કરુ. રાજનીતિ નહી.
વિદેશ મંત્રીએ કહ્યુ કે, ચર્ચા કરવા માટે તૈયાર છુ અને ઉંડાણ પૂર્વક ચર્ચા કરી શકુ છુ. પરંતુ આ ભારતમાં થવી જોઇએ. તમે મને ક્યારેય પણ વિદેશમાં એવા કરતા નહી જુઓ. પરંતુ મને લાગે છે. લોકતાત્રિક સંસ્કૃતિમાં અમુક સામૂહિક જવાબદારી હોય છે.
એસ જયશંકરે કહ્યુ કે, કોઇ પણથી અલગ વિચાર હોય શકે છે. હુ તમને એ કહી શકુ કે, હુ તમારાથી અલગ વિચાર રાખુ છુ. પરંતુ પરંતુ તેના પર કેવી રીતે જવાબ આપુ છુ. અંહિયા હુ ઘર પરત ફરીને તનો જવાબ આપવાનો પ્રયાસ આપીશ . જ્યારે હુ દેશ પરત ફરુ ત્યારે તમે મને જોઇ શકો છો.
જયશંકરે કહ્યુ કે, ભારત વિદેશ નીતિનો એખ ભાગ ભારતીય નાગરીકોના હિતમાં રક્ષા કરવાનો છે. જેવી રીતે ભારતીય વૈશ્વીકરણ થયુ છે. તેની વચ્ચે એ જરુરી છે. કે, મુશ્કેલી પરિસ્થિતિ માટે એક વ્યવસ્થા છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
