દિલ્હીમાં સેનાનું વિસ્ફોટક મળતા ચકચાર

કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્ફોટ પર એક રાહગીરની નજર પડી ત્યારબાદ તેણે પોલીસને માહિતી આપી. પોલીસને આ ત્રણ ખોખા શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેની તપાસ કરતા ખબર પડી કે તેમાં વિસ્ફોટક છે, બાદમાં પોલીસે આ અંગેની જાણ સેનાને પણ કરી.
જોકે આ વિસ્ફોટક અંગેની માહિતી મળતા બોમ્બ સ્ક્વોડ ટીમ પણ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઇ હતી, અને સમગ્ર વિસ્તારનો ઘેરો ઘાલી દેવામાં આવ્યો હતો. જોકે તે સમયે પોલીસે આ વિસ્ફોટકોને રેતની બોરીઓથી ઢાંકી દીધું હતું. જોકે હજી સુધી એ વાત રહસ્ય જ છે કે આ વિસ્ફોટકો અહીં કેવી રીતે આવ્યા.
પોલીસને વિસ્ફોટકોનું અહીં હોવાના કારણે એવી શંકા છે કે કોઇ ચોક્કસ ઉદ્દેશ્યને પાર પાડવા માટે આ વિસ્ફોટકોને અત્રે મૂકવામાં આવ્યા હતા. જોકે સેનાના અધિકારીઓએ જણાવ્યું કે જો વિસ્ફોટકોને જો ટ્રેન દ્વારા મોકલામાં આવે છે તો તેની જવાબદારી રેલવે વિભાગની હોય છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
