Exit Poll 2024 : આંધ્ર પ્રદેશમાં બીજેપીને કેટલી સીટ? જાણો એબીસી-સી વોટર સર્વે
Exit Poll Result 2024 : લોકસભા ચૂંટણી પુરી થઈ ગઈ છે અને મતદાન પુરૂ થતા જ એક્ઝિટ પોલ સામે આવવાના શરૂ થઈ ગયા છે. એબીપી-સી વોટર સર્વેમાં આંધ્ર પ્રદેશમાં ચૌકાવનારા પરિણામ સામે આવ્યા છે.
એક્ઝિટ પોલમાં આંધ્રપ્રદેશની તમામ 25 સીટો પર અલગ-અલગ વલણો જોવા મળ્યા છે. આંધ્રપ્રદેશમાં વાયએસઆરસીપી, ટીડીપી-ભાજપ ગઠબંધન અને કોંગ્રેસ વચ્ચે નજીકની લડાઈ જોવા મળી છે.

આંધ્ર પ્રદેશમાં લોકસભાની 25 બેઠકો છે. ABP-Cvoterના એક્ઝિટ પોલ અનુસાર, NDAને અહીં મોટી લીડ મળતી દેખાઈ રહી છે. જ્યારે ઈન્ડિયા ગઠબંધન શૂન્ય પર સંકોચાઈ રહ્યું હોય તેવું લાગે છે.
એક્ઝિટ પોલમાં NDAને 21-25 સીટો મળતી જોવા મળી રહી છે. અન્યને શૂન્યથી ચાર બેઠકો મળવાની ધારણા છે. આ વખતે ભાજપ-ટીડીપીએ ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી.
આંધ્ર પ્રદેશમાં 2019ની લોકસભા ચૂંટણીના પરિણામોની વાત કરીએ તો YSRCPએ 25માંથી 22 બેઠકો જીતી છે. આ સિવાય ટીડીપીને ત્રણ બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસ અને ભાજપ અહીં ખાતું પણ ખોલી શક્યુ નથી. YSRCPને 49.9 ટકા વોટ મળ્યા જ્યારે TDPને 40.2 ટકા વોટ મળ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
