હાફિસ સઇદ - યાસીન મલિકની વાતચીત, ટ્રેસ થયો કોલ- ભાગ 2
શ્રીનગર, હાફિઝ સઇદ- યાસીન મલિકની વચ્ચે ટ્રેસ થયો કોલ- ભાગ 1માં આપે વાચ્યું સઇદ ભારતમાં આતંક ફેલાવનારા યુવાનોની સેલેરીમાં વધારો કરવાની વાત કરી રહ્યો હતો. આગળ વાંચો કોલની ડીટેઇલ, જેમાં હાફિઝે પોતાની યોજનાઓના સિલસિલામાં યાસીન મલિક સાથે વાત કરી.
યાસીન- હા, ભાઇજાન, કુછ બોલ નહી રહે.. ખૈર આપકા કામ હો જાયેગા. ખૈર આપ આજકલ હૈ કહા?
હાફિઝ- બસ તુમ્હારે પડોશમેં બેઠા હું. (પાક અધીકૃત કાશ્મીર)
યાસીન- તબ તો બહુત અચ્છા હૈ સારે સંપર્ક જલદી ઔર આસાની સે હો જાયેંગે.
હાફિઝ- નહીં, સબ કુછ ઇતના આસાન નહીં હોગા, ઇસકે લિયે તુમ્હે યુવાઓ કો કોન્ફીડેંસમે લેના હોગા.
યાસીન- હા, યહ તો હે.

યાસીન- હા લેકિન કમ વોટ પડેગે કૈસે, હાલ કે ચૂનાવોમેં તો જબર્દસ્ત વોટિંગ હુઇ હૈ.
હાફિઝ- નહીં, હમે સિર્ફ લોગો કે બીચ ખૌફ ફૈલાના હોગા. લોગો કો અહસાસ દિલાના હોગા કિ અગર વો વોટ દેગે, તો ઉનકી જિંદગી ખતરેમેં પડ જાયેગી.
યાસીન- ઠીક હૈ.
હાફિઝ- ઔર હા યુવાઓ કો યહ વિશ્વાસ દિલાઓ કિ ભારત સરકાર ઉનકે લીયે કુછ નહીં કરનેવાલી હે. ઔર ન હી કુછ કર સકતી હૈ. યહા પર સિર્ફ ભારતીય સેના કા રાજ ચલેગા ઔર વો કાશ્મીરીઓ કે ખિલાફ હોગા. સિર્ફ પાકિસ્તાન હી હૈ. જો ઉનકે દર્દ કો સમજ શકતા હૈ, ભારત નહીં. યુવાનો કે લિયે યહ જરૂરી હે કે વો વોટ નહીં કરે. યહા લોકતંત્ર નહીં આના ચાહિયે.
યાસીન- ભાઇજાન યૂથ ભી તો વોટ નહી દેને કે બદલે મેં કુછ ચાહેગા.
હાફિઝ- આપ આપકે સારે સંસાધનો કો ખોલ દીજિયે, ઉનસે બોલ દીજિયે કી વોટ નહી દેને પર ઉન્હે બડા રિવોર્ડ દિયા જાયેગા. હમે કિસી ભી તરહ ચુનાવ નહીં હોને દેને હે.
યાસીન- ઠીક હૈ, મે અપના કામ કરતા હું, આપ અપના કામ કરીએ.
હાફિઝ- ચિંતા મત કરો, હમારે આદમી તૈયાર હૈ. ભલે હી ઘુસપૈઠ અબ આસાન નહી રહી હૈ, લેકિન ફિર ભી 300 આદમીયો કો કાશ્મીર ભેજને કે પ્રયાસ કરેંગે, જો તુમ્હારા સપોર્ટ કરેંગે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
