સુરક્ષાકર્મીઓએ પુલવામા એનકાઉન્ટરમાં એક આતંકીને માર્યો ઠાર, સર્ચ ઑપરેશન ચાલુ
જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષાકર્મીઓ અને આતંકવાદીઓ વચ્ચે એનકાઉન્ટર ચાલી રહ્યુ છે.
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષાકર્મીઓ અને આતંકવાદીઓ વચ્ચે એનકાઉન્ટર ચાલી રહ્યુ છે. આ એનકાઉન્ટરમાં સુરક્ષાકર્મીઓએ એક આતંકીને ઠાર માર્યો છે. આ એનકાઉન્ટર પુલવામાના ચટપોરા વિસ્તારમાં મોડી રાતે શરુ થયુ હતુ. વિસ્તારમાં હજુ પણ સુરક્ષાકર્મીઓ સર્ચ ઑપરેશન ચલાવી રહ્યા છે. જો કે, હજુ સુધી માર્યા ગયેલા આતંકીની ઓળખ થઈ શકી નથી.

બીજી તરફ કુપવાડા એન્કાઉન્ટરમાં સુરક્ષા જવાનોએ વધુ બે આતંકીઓને ઠાર કર્યા છે. આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં કુલ 4 આતંકીઓને સુરક્ષા જવાનોએ ઠાર કર્યા છે. સુરક્ષા દળોએ આતંકી શૌકને પણ ઠાર માર્યો છે. આતંકીઓ પાસેથી વાંધાજનક સામગ્રી, હથિયારો, ગનપાઉડર વગેરે મળી આવ્યા છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યુ કે પોલીસે સેના સાથે મળીને કુલ ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે, જેમાં બે આતંકવાદીઓ પાકિસ્તાની છે. કુવારા અને કુલગામ જિલ્લામાં એન્કાઉન્ટર દરમિયાન આતંકવાદીઓ માર્યા ગયા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
