સુરતથી કોલકાતા જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટનું ભોપાલમાં ઈમરજન્સી લેન્ડિંગ
સુરતથી કોલકાતા જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટનું ભોપાલમાં ઈમરજન્સી લેન્ડિંગ
Indigo Flight Emergency Landing: યાત્રીઓને લઈ જઈ રહેલી ઈન્ડિગો એરલાયન્સની ફ્લાઈટનું ભોપાલમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. આ ફ્લાઈટમાં 172 યાત્રીઓ સવાર હતા. ભોપાલ એપોર્ટના ડાયરેક્ટરે જણાવ્યું કે ઈન્ડિગો એરલાયન્સની ફ્લાઈટ સુરતથી કોલકાતા જઈ રહી હતી. ટેક્નિકલ ખામીને કારણે ભોપાલ માટે ફ્લાઈટને ડાયવર્ટ કરી દેવામાં આવી જ્યાં તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. ફ્લાઈટે સેફ લેન્ડિંગ કરી છે અને તેમાં સવાર તમામ 172 યાત્રીઓ સુરક્ષિત છે.

કૃષિ કાયદાને લઈ કોંગ્રેસ પર વરસ્યા ગૃહમંત્રી અમિત શાહ, પૂછ્યું- તમે ખેડૂતો માટે શું કર્યું?
ઈન્ડિગોએ નિવેદન આપ્યું
ફ્લાઈટની ઈમરજન્સી લેન્ડિંગને લઈ ઈન્ડિગો એરલાયન્સે પણ નિવેદન જાહેર કર્યું છે. જેમાં કંપનીએ કહ્યું કે, "પાયલટને ફ્લાઈટમાં ખરાબ દુર્ગંધ મહેસૂસ થયા બાદ સાવધાની તરીકે કોલકાતા જઈ રહેલી ફ્લાઈટને ભોપાલ માટે ડાયવર્ટ કરી દેવામાં આવી. ભોપાલમાં વિમાનનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. યાત્રીઓને બીજા વિમાનમાં બેસાડવામાં આવ્યા છે."
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
