Electoral Bond : ઈલેક્શન કમિશને ઈલેકટરોલ બોન્ડના ડેટા અપલોડ કર્યા, જાણો કઈ પાર્ટીને કેટલા રૂપિયા મળ્યા?
સુપ્રીમ કોર્ટની ઝાટકણી બાદ એસબીઆઈએ ઈલેકટરોલ બોન્ડના ડેટા ઈલેક્શન કમિશનને આપ્યા હતા. હવે આ ડેટા ઈલેક્શન કમિશનની વેબસાઈટ પર અપલોડ કરી દેવાયા છે.
સુપ્રીમ કોર્ટે ECIને ઈલેક્ટોર બોન્ડ સંબંધિત ડેટા સાર્વજનિક કરવા માટે 15 ઓક્ટોબર સુધીનો સમય આપ્યો છે. આ સમયગાળો પૂરો થવાના એક દિવસ પહેલા ચૂંટણી પંચે કોર્ટના આદેશનું પાલન કર્યુ છે.

એક દિવસ પહેલા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે 1 એપ્રિલ, 2019 અને આ વર્ષે 15 ફેબ્રુઆરીની વચ્ચે રાજકીય પક્ષોએ કુલ 22,217 ચૂંટણી બોન્ડ ખરીદ્યા અને 22,030 બોન્ડ રિડીમ કર્યા.
બેંકે પોતાના સોગંદનામામાં યોજના અંગે સંપૂર્ણ માહિતી આપી. આ સાથે બેંકિંગ સંસ્થાએ બે સીલબંધ પરબિડીયાઓમાં કોર્ટના નિર્દેશો પર ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડ સંબંધિત માહિતી પણ આપી.
ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને રદ્દ કર્યા બાદ સુપ્રીમ કોર્ટે સ્ટેટ બેંક સ્કીમ સાથે જોડાયેલી માહિતી કોર્ટ અને ચૂંટણી પંચ સાથે શેર કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે કોર્ટે ECIને 15 માર્ચ સુધીમાં ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમની માહિતી સાર્વજનિક કરવાનો આદેશ આપ્યો હતો.
ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ અંગે ECI વેબસાઈટ પર શેર કરાયેલા ડેટા અનુસાર, રાજકીય પક્ષોને દાન આપનારાઓમાં ફિનોલેક્સ કેબલ્સ લિમિટેડ, લક્ષ્મી નિવાસ મિત્તલ, એડલવાઈસ હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ, GHCL લિમિટેડ, જિંદાલ પોલી ફિલ્મ્સ લિમિટેડ, ITC લિમિટેડ, વેદાંત લિમિટેડનો સમાવેશ થાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
