આઈસીઆઈસીઆઈ બેંકના પૂર્વ સીઇઓ ચંદા કોચર પર ઇડીની મોટી કાર્યવાહી, રૂ.78 કરોડની સંપત્તિ જપ્ત
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આઈસીઆઈસીઆઈ બેંકના પૂર્વ સીઇઓ ચંદા કોચર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. ઇડીએ ચંદા કોચરની 78 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. આઈસીઆઈસીઆઈ બેંકના પૂર્વ એમડી અને સીઈઓ ચંદા કોચર અને તેન
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આઈસીઆઈસીઆઈ બેંકના પૂર્વ સીઇઓ ચંદા કોચર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. ઇડીએ ચંદા કોચરની 78 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. આઈસીઆઈસીઆઈ બેંકના પૂર્વ એમડી અને સીઈઓ ચંદા કોચર અને તેના પરિવારની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. તેમાં તેનું મુંબઇ ઘર પણ શામેલ છે. તે જ સમયે, તેના પતિની કંપનીની કેટલીક સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે ગયા વર્ષે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ચંદા કોચર અને તેના પરિવારના મુંબઇ અને ઓરંગાબાદના ઠેકાણાઓ અને વીડિયોકોન ગ્રુપના વેણુગોપાલ ધૂત પર દરોડા પાડ્યા હતા. ઇડીએ ચંદા કોચર, પતિ દિપક કોચર અને અન્ય સામે આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા વીડિયોકોન ગ્રુપને 1875 કરોડ રૂપિયાની લોન મંજૂર કરવામાં કથિત ગેરરીતિઓ સામે ગુનો નોંધ્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સીબીઆઈ એફઆઈઆરને આધારે કાર્યવાહી કરી હતી. નોંધપાત્ર વાત એ છે કે સીબીઆઈએ આ ત્રણ અને ધૂતની કંપનીઓ- વીડિયોકોન ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (વીઆઇએલ) સામે કેસ નોંધ્યો હતો.
Enforcement Directorate has attached properties of former MD & CEO of ICICI Bank Chanda Kochhar and her family. Total assets worth Rs. 78 crore (book value) have been attached. This includes her flat in Mumbai and some properties of the company of his husband. pic.twitter.com/Hbxtu0CHhr
— ANI (@ANI) January 10, 2020
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
