આપ સાંસદ સંજીવ અરોરાના ઘરમાં ઈડીની રેડ, મનિષ સિસોદિયાએ PM મોદી વિશે કહીં આ વાત
ED raids: પ્રવર્તન નિદેશાલય દ્વારા સોમવારના રોજ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજીવ અરોરા સહિત ઘણા લોકોના ઘરે રેડ કરવામાં આવી છે.
ઈડીના સત્તાવાર સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ કાર્યવાહી એક જમીન કૌભાંડ મામલે જોડાયેલા મની લોન્ડરિંગ મામલે તપાસ કરવા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, હરિયાણાના ગુરુગ્રામમાં 61 વર્ષીય પંજાબ સાંસદના ઘર અને લુધિયાણામાં કેટલાક અન્ય લોકો સાથે જોડાયેલા પરિસર પર રેડ કરવામાં આવી રહ્યા છે.
આની સામે અવાજ ઉઠાવતા આમ આદમી પાર્ટીએ EDને કેન્દ્ર સરકારનો પોપટ ગણાવ્યો છે.

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે, તેમના સાંસદ, જેઓ એક બિઝનેસમેન પણ છે, વિરુદ્ધ રેડ તેમની પાર્ટીને તોડવાનો પ્રયાસ છે.
મનિષ સિસોદિયાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, આજે ફરી મોદીજીએ પોપટની મૈનાને છૂટી કરી દીધી છે.
આ સાથે મનિષ સિસોદિયાએ વધુમાં જણાવ્યું હતું કે, AAPના સભ્યો ન તો અટકશે, ન તો વેચાઈ જશે, ન ડરશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ તપાસ હાથ ધરવામાં આવી રહી છે, અને તે જમીન છેતરપિંડીના કેસ સાથે જોડાયેલી છે.
आज फिर मोदीजी ने अपने तोता मैना को खुला छोड़ दिया है।
— Manish Sisodia (@msisodia) October 7, 2024
आज सुबह से आम आदमी पार्टी के राज्य सभा सांसद संजीव अरोड़ा जी के घर ED वाले रेड कर रहे है। पिछले दो सालों मैं इन्होंने अरविंद केजरीवाल के घर रेड कर लिया, मेरे घर रेड कर दिया, संजय सिंह के घर रेड दिया, सत्येंद्र जैन के घर रेड…
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
