ED એ જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની ધરપકડ કરી, જાણો શું છે પુરો કેસ?
ED એ જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની ધરપકડ કરી છે. અહેવાલો અનુસાર, તેમના પર આ કાર્યવાહી 538 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં કરવામાં આવી છે.
જણાવી દઈએ કે, આ પહેલા શુક્રવારે તેમની પૂછપરછ કરવામાં આવી હતી. હવે ધરપકડ બાદ તેમને કોર્ટમાં રજુ કરાશે. નરેશન ગોયલને ઈડી અધિકારીઓએ પૂછપરછ માટે બોલાવ્યા હતા.

જણાવી દઈએ કે, તે આ પહેલા બે વખત ED સમક્ષ હાજર નહોતા થયા. EDના અધિકારીઓ તેમને પૂછપરછ માટે મુંબઈ લાવ્યા હતા. પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
અહીં એ પણ જણાવી દઈએ કે, નરેશ ગોયલ વિરુદ્ધનો આ કેસ આ વર્ષે મે મહિનામાં નોંધાયેલી CBI ની FIR પર આધારિત છે. સીબીઆઈના અધિકારીઓએ 5 મેના રોજ ગોયલના નિવાસસ્થાન અને તેમની ઓફિસ સહિત મુંબઈમાં સાત સ્થળોએ દરોડા પાડ્યા હતા
.
સીબીઆઈની એફઆઈઆરમાં જણાવાયું છે કે, 23 નવેમ્બર 2022ના રોજ કેનેરા બેંકના અધિકારીઓએ નરેશ ગોયલ, અનીતા ગોયલ, જેટ એરવેઝના ગૌરાંગ આનંદ શેટ્ટી અને અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ છેતરપિંડી, ગુનાહિત કાવતરું અને વિશ્વાસ ભંગના આરોપો લગાવ્યા છે. જેના કારણે બેંકને 538.62 રૂપિયાનું નુકસાન થયું.
અહીં એ પણ જાણવુ જરૂરી છે કે, લગભગ 25 વર્ષ ચાલ્યા બાદ જેટ એરવેઝ એપ્રિલ 2019 માં બંધ થઈ ગઈ હતી. જેટ એરવેઝ દેવાના કારણે બંધ કરવાની ફરજ પડી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?











Click it and Unblock the Notifications
