આચારસંહિતાના ભંગના બીજા કેસમાં કેજરીવાલને ઇસીની નોટિસ, શનિવારે સાંજે પાંચ વાગ્યા સુધી માંગ્યો જવાબ
દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન શનિવારે સવારે આઠ વાગ્યાથી થવાનું છે, પરંતુ આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને ચૂંટણી પંચ દ્વારા આચારસંહિતાના ભંગ બદલ સમન અપાયું છે. તમ
દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન શનિવારે સવારે આઠ વાગ્યાથી થવાનું છે, પરંતુ આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને ચૂંટણી પંચ દ્વારા આચારસંહિતાના ભંગ બદલ સમન અપાયું છે. તમને જણાવી દઈએ કે બુધવારે તેમને ચૂંટણી આયોગે આચારસંહિતાના ભંગની ચેતવણી આપીને છૂટા કરવામાં આવ્યા હતા. નવો કેસ તેમના ટ્વીટર હેન્ડલ પર વિડિઓ અપલોડ કરવા માટે આચારસંહિતાનું ઉલ્લંઘન છે. આ કિસ્સામાં, તેઓએ શનિવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ચૂંટણી પંચને જવાબ આપવો પડશે.

અરવિંદ કેજરીવાલ દ્વારા ટ્વિટર એકાઉન્ટ પર વીડિયો અપલોડ કરવાના મામલામાં ચૂંટણી પંચે તેમને શુક્રવારે એક નોટિસ આપી છે. ચૂંટણી પંચે કહ્યું છે કે આ કૃત્ય આચારસંહિતાનું ઉલ્લંઘન છે. ચૂંટણી પંચે કેજરીવાલને શનિવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં આયોગને પોતાનો જવાબ આપવા કહ્યું છે. કેજરીવાલ પર આચાર સંહિતાનું ઉલ્લંઘન કરીને તેના ટ્વીટર હેન્ડલ પર એક વિડિઓ અપલોડ કરવાનો આરોપ છે.
આ પણ વાંચો: 2 લાખની લાંચ લેતા પકડાયો OSD, મનીષ સિસોદિયાએ આપ્યો આ જવાબ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
