dussehra 2022 : પંજાબ CMએ આપી શુભકામના, કહ્યું - અસત્ય પર સત્યના વિજયનું પ્રતિક છે દશેરા

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના રાજ્યની જનતાને દશેરા પર્વની શુભકામનાઓ આપી છે. મુખ્યમંત્રી મને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, દશેરા પર્વ એ સત્યનો અસત્ય પર વિજયનું પ્રતિક છે.

ચંદીગઢ : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના રાજ્યની જનતાને દશેરા પર્વની શુભકામનાઓ આપી છે. મુખ્યમંત્રી મને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, દશેરા પર્વ એ સત્યનો અસત્ય પર વિજયનું પ્રતિક છે.

Punjab CM

આ પ્રસંગે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને લોકોને ધર્મ અને સત્યના રસ્તા પર ચાલવાનો સંકલ્પ લેવા માટે જણાવ્યું છે. આ અંગે ભગવંત માને ટ્વીટ કર્યું કે, આવો સમાજ અને જીવનમાંથી અધર્મનો નાશ કરીએ.

ઉલ્લેખનીય છે કે, પંજાબ સહિત સમગ્ર દેશમાં દશેરાનો પર્વ ખુબ જ ઉત્સાહ અને ઉલ્લાષથી ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે રાવણ, મેઘનાથ અને કુંભકરણના પૂતળાનું દહન કરવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X