Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આતંકીઓ સાથે પકડાયા DSP દેવિંદર સિંહ, પોલીસ સેવામાંથી બરખાસ્ત કરવાની ગૃહ મંત્રાલયે આપી મંજુરી

આતંકવાદીઓ સાથે ઝડપાયેલા ડીએસપી દેવીન્દર સિંહને જમ્મુ-કાશ્મીર પોલીસ પ્રશાસન દ્વારા નોકરીમાંથી કાઢી મુકાયા છે. આ ઘટના બાદ જમ્મુ-કાશ્મીર પોલીસે ગૃહ મંત્રાલયને પત્ર લખીને દેવિંદર સિંહને બરતરફ કરવાની માંગ

આતંકવાદીઓ સાથે ઝડપાયેલા ડીએસપી દેવીન્દર સિંહને જમ્મુ-કાશ્મીર પોલીસ પ્રશાસન દ્વારા નોકરીમાંથી કાઢી મુકાયા છે. આ ઘટના બાદ જમ્મુ-કાશ્મીર પોલીસે ગૃહ મંત્રાલયને પત્ર લખીને દેવિંદર સિંહને બરતરફ કરવાની માંગ કરી હતી. જમ્મુ-કાશ્મીર પોલીસની આ ભલામણને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જ દેવિંદર સિંહ વિરુદ્ધ નોંધાયેલા તમામ કેસોની તપાસ હવે એનઆઈએને સોંપવામાં આવી છે.

DSP

આ પણ વાંચો: નિર્ભયા રેપ કેસ: 22 જાન્યુઆરીએ નહી આપી શકાય દોષિતોને ફાંસી, વકીલે હાઇકોર્ટે જણાવ્યું કારણ

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X