511 રૂપિયામાં દેશ અને 2111 માં કરો વિદેશમાં હવાઈ મુસાફરી
જો તમે ગરમીની મોસમમાં ફરવાનો પ્લાન કરતા હોઈ તો આ ખબર તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. એરલાઈન કંપનીએ બમ્પર ઓફર આપી છે. આ ઓફર મુજબ તમે માત્ર 511 રૂપિયામાં દેશમાં ગમે ત્યાં હવાઈ મુસાફરી કરી શકો છો. જયારે વિદેશ માટે તમારે ખાલી 2111 રૂપિયા આપવા પડશે.
શું છે ઓફર
સ્પાઈસજેટે આ ઓફર તેમના 11 વર્ષ પુરા થવાની ખુશીમાં આપી છે. આ ઓફર ખાલી 3 દિવસ પુરતી જ છે. કંપનીએ 17 મેં થી 19 મેં સુધી જ બુકિંગની ઓફર આપી છે .

કઈ શરત હશે
- આ ઓફર નો લાભ લેવા માટે તમારે 17 મેં થી 19 મેં સુધી જ બુકિંગ કરાવવી પડશે.
- તમે 15 જુન થી 30 સપ્ટેમ્બર ની મુસાફરી માટે બુકિંગ કરાવી શકો છો
- 511 રૂપિયામાં દેશની મુસાફરીમાં સર્વિસ ટેકક્ષ, અને ફયુલ ટેકક્ષ અલગથી આપવો પડશે.
- આ મુસાફરી એક તરફ ની રહશે પાછા આવવા માટે તમારે આ ઓફર લાગુ નહી થઇ શકે.
- આ ઓફર ખાલી કેટલાક રૂટ પર જ લાગુ પડશે.
- ટિકટ કેન્સલ કરવા પર કોઈ જ રીફંડ નહી મળે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
