છત્તીસગઢ નસબંધી કાંડમાં 15 મહિલાઓના મોત, ડૉક્ટર ગુપ્તાની ધરપકડ
છત્તીસગઢ, 13 નવેમ્બર: બિલાસપુરમાં બેદકારી દાખવતાં નસબંધી ઓપરેશન કરનાર ડૉક્ટરની ધરપકડ કરી લેવામાં આવી છે. ડૉક્ટર આરકે ગુપ્તાએ ફક્ત છ કલાકમાં જ એંસીથી વધુ નસબંધી ઓપરેશન કરી દિધા હતા. જ્યારે નિયમ અનુસાર એક દિવસમાં પાંત્રીસ ઓપરેશનથી વધુ ન કરી શકાય.

અત્યાર સુધી 15 લોકોના જીવ ગયા
ઓપરેશન બાદ મહિલાઓ જેવી પોત-પોતાના ઘરે પરત ફરી રહી હતી તે સમયે તેમના પેટમાં દુખાવો અને ઉલટીઓ શરૂ થઇ ગઇ. એટલામાં હાલત વધુ બગડતાં મહિલાઓને એક પછી એક હોસ્પિટલમાં ભરતી કરાવવી પડી. પરંતુ 15 મહિલાઓને બચાવી ન શકાઇ.
જો કે, બિલાસપુરમાં નસબંધી કેંપ દરમિયાન ફક્ત છ કલાકમાં 83 મહિલાઓના ઓપરેશન કરી દેવામાં આવ્યા હતા. તાજા જાણકારી અનુસાર ઘણી મહિલાઓની હાલત હજુ સુધી નાજુક છે. તાજા અપડેટ એ છે કે મરનાર મહિલાઓની સંખ્યા વધીને 15 થઇ ગઇ છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
