"કાશ્મીર જાઓ અમે મોકલી આપીશુ..." તમિલનાડુ ગવર્નરને DMK કાર્યકર્તાને આપી ધમકી, પાર્ટીને કર્યા સસ્પેન્ડ
ડીએમકે ના કાર્યકર્તા દ્વારા રાજ્યપાલને ડો ભાબા સાહેબ આંબેડકરનુ નામ નહી લેવામાં આવતા નારાજ થયા હતા. અને જાનથી મારી નાખવાની ધમકી આપી દિધી હતી.
તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિ અને રાજ્ય ની સત્તરૂઢ DMK સરકાર વચ્ચે ચાલી રહેલા વિવાદો વચ્ચે એક કાર્યકર્તાે રાજ્પાલને ખુલેઆમ મારવાની ધમકી આપી છે. તમિલનાડના ગવર્નર માટે ડીએમકી કાર્યકર્તા અપશબ્દોનો ઉપયોગ કરતા સીધો ચરમપંથીઓ હત્યા કરવાની ખુલ્લેઆમ ધમકી આપી હતી. ડીએમકે મંચના અધ્યક્ષ શિવાજી કૃષ્ણમૂર્તિએ શનિવારે એ કહ્યુ હતુ કે, જો ગવર્નર આંબેડકરનું નામ ના લઇ શકે તો તેમણે કાશ્મીર ચાલ્યા જવુ જોઇએ અને ચરમપંથીઓને મોકલીને તેમની હત્યા કરાવી નાખીસ. જો કે, તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિને લઇને આપવામા આવેલ નિવેદન બાદ ગેરકાયદેસર ગતિવિધિઓ માટે ડીએણકે શિવાજી કૃષ્ણમૂર્તિને અસ્થાયી રૂપથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

ડીએમકે પોતાના કાર્યકર્તાની ટિપ્પણીથી પોતાને બચાવતા કહ્યુ કે, પાર્ટી રાજ્યપાલનું સમ્માન કરે છે. અને ધૃણિત ટિપ્પણી એક વ્યક્તિગત ભાષણ હતુ. ભાજપાએ આ ટિપ્પણીઓ પર કડક કાર્યવાહીની માંગ કરી છે.
તો કૃષ્ણમૂર્તિને 'પ્રસિદ્ધ DMK અપશબ્દ' કહેતા ભાજપે કહ્યુ કે, આ આશ્ચર્ય છે કે, DMKના આતંકવાદી સંબંધ છે. ભાજપ નેતા ખુશબૂ સુદરે મુખ્યમંત્રી એમકે સ્ટાલિન પર નિશાન સાધ્યુ હતુ નેતાના આવા વ્યવાહર માટે નવી સંસ્કૃતિ માટે જવાબદરા ઠેરવ્યા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
