શ્રીલંકા મુદ્દે ડીએમકેની મનમોહન સરકારને ધમકી

આ ધમકી આપતા સમયે કરૂણાનિધિએ સ્પષ્ટતા નથી કરી કે મંત્રીઓને પાછા ખેંચી લેવાનો અર્થ સમર્થન પાછું ખેંચી લેવું છે કે નહીં. કરૂણાનિધિના આ હડફડાતનો રાજકીય અર્થ સ્પષ્ટ રીતે કાઢી શકાય એમ છે.
આ પહેલા પણ અનેકવાર કરૂણાનિધિએ કહી ચૂક્યા છે અને અત્યારે પણ કહી રહ્યા છે કે તેમની ઇચ્છા ભારત સરકાર અમેરિકા સમર્થિત એ પ્રસ્તાવનું સમર્થન કરે જે શ્રીલંકામાં તમિલો પર થયેલા અત્યાચારની વિરુદ્ધ લાવવામાં આવી રહ્યો છે.
આપને અહીં સ્પષ્ટ જણાવી દઇએ કે 21 માર્ચના રોજ યુએનએચઆરસીમાં શ્રીલંકામાં થયેલા માનવઅધિકાર ઉલ્લંગનની વિરુદ્ધ પ્રસ્તાવ લઇને આવી રહ્યા છે. આ અંગે કરૂણાનિધિએ લેખિતમાં પોતાની વાત મનમોહન સિંહને કહી છે.
કરૂણાનિધિએ જણાવ્યું છે કે જો ભારત અમેરિકાના પ્રસ્તાવનું સમર્થન કરશે તો તેનાથી એ પણ ખબર પડશે કે શ્રીલંકામાં તમિલોના નરસંહાર માટે કોણ જવાબદાર છે. આ સાથે દોષિતોને પણ સજા મળી શકે. ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયમાં યુપીએ સરકારમાં કરૂણાનિધિના દીકરા એમ કે અલાગિરી સહિત ડીએમકેના 5 મંત્રી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
