DK Shivkumar Birthaday: ડીકે શિવકુમારનો આજે જન્મ દિવસ, બેંગ્લુરુમાં લાગ્યા પોસ્ટર, સર્થખ સાથે કેક કાપી
DK Shivkumar Birthaday: કર્ણાટકામાં આજે થનારા મોટા નિર્ણય પર દરેકની નજર છે. કોગ્રેસ પ્રદેશના આગામી મુખ્યમંત્રીના નામની જાહેરાત ગમે ત્યારે થઇ શકે છે. મુખ્યમંત્રી પદની રેસમાં પૂર્વ સીએણ સિદ્ધારમૈયા અને કર્ણાટકના કોગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમાર છે.

રસપ્રદ બાબત એ છે કે, આજ ડીકે શિવકુમારનો જન્મ દિવસ છે. આ વચ્ચે ડીકે શિવકુારના જન્મ દિવસની શુભકામના પાઠવતા પોસ્ટર લગાવામાં આવ્યા છે. ડીકે શિવકુમારના સમર્થકોએ બેંગ્લુરુ સ્થિત તેમના ઘરની બહાર પોસ્ટર લગાવ્યા છે. સાથે જ તમામ સમર્થક ડીકે માટે કેક લઇને પહોચ્યા હતા. ખુદ શિવકુમારના ઘર બહાર સમર્થકો સાથે કેક કાપીને હતી.
જણાવી દઇએ કે, આજે થનાર મોટી જાહેરાત પહેલા શિવકુમારે આ વાતના સંકેત આપ્યા છે કે, તે મુખ્યમંત્રી પદની રેસમા નથી. તેમણએ રવિવારે કહ્યુ કે, તે પાર્ટી માટે ઘણા બલિદાન આપ્યા છે. જે પમ કર્યુ તે પાર્ટીના હિતમાં કર્યુ છે. ક્યારેય ખુદ અંગે નથી વિચાર્યુ.
ઉલ્લેખનીય છે કે, કર્ણાટકા વિધાનસભા ચૂંટણી224 સીટમાથી 136 સીટ પર કોગ્રેસની પાર્ટીએ જીત મેળવી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી ફક્ત 66 પર આવી ગઇ છે.
રવિોવારે કર્ણાટકાના નવનિયુક્ત ધારાસભ્યો સાથે ટોચનુ નેતૃત્વએ બેઠખ કરી હતી બેઠક બાદ ધારાસભ્યોએ પક્ષના નેતા પસંદ કરવા મટેની જવાબદારી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને આપી હતી. આજે ખડગે કર્ણાટકાના આગામી સીએમની જાહેરાત કરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
