Live: ડીકે શિવકુમારની ધરપકડ વિરુદ્ધ કોંગ્રેસનું પ્રદર્શન
મંગળવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કર્ણાટકના વરિષ્ઠ નેતા ડીકે શિવકુમારની ધરપકડ કરી હતી. છેલ્લા 4 દિવસથી મની લોન્ડરિંગના કેસમાં ડીકે શિવકુમારની પૂછપરછ કરવામાં આવી રહી છે.
મંગળવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કર્ણાટકના વરિષ્ઠ નેતા ડીકે શિવકુમારની ધરપકડ કરી હતી. છેલ્લા 4 દિવસથી મની લોન્ડરિંગના કેસમાં ડીકે શિવકુમારની પૂછપરછ કરવામાં આવી રહી છે. ડીકે શિવકુમારની ધરપકડનો વિરોધ કરતા કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવ્યો કે મુખ્ય મુદ્દાઓથી ધ્યાન હટાવવા માટે બદલાની રાજનીતિ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. તે જ સમયે, ધરપકડ બાદ ડીકે શિવકુમારના સમર્થકોએ ઇડી ઓફિસ બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા, જ્યારે કોંગ્રેસના નેતાની ધરપકડના વિરોધમાં કોંગ્રેસે આજે કર્ણાટકમાં રાજ્યવ્યાપી બંધનું એલાન આપ્યું છે.

Karnataka: Congress leaders and workers stage a protest in Bengaluru against the arrest of party leader #DKShivakumar yesterday. Karnataka Congress has called a statewide protest today against the arrest. pic.twitter.com/zQ566CzZad
— ANI (@ANI) September 4, 2019
Mallikarjun Kharge on arrest of #DKShivakumar: They want to demoralise him & party workers. As per rules whenever Income Tax dept & ED called, he responded. He is cooperating. Is he absconding? Why are they doing this? Just to harass and mentally torture him. I condemn this. pic.twitter.com/2qr4gl3Cyw
— ANI (@ANI) September 4, 2019
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
