બાથરૂમમાં લાગ્યું હતું ડિર્ટી પોસ્ટર, મહિલા એથલીટનું થયું અપમાન
કાંતીરાવા સ્ટેડિયમના લેડી વોશરૂમમાં એક આપત્તિજનક પોસ્ટર લગાવવામાં આવ્યું હતું. જે અંગે મહિલા એથલીટોએ વિરોધ કર્યો છે.
આઇટી હબ ગણાતા બેંગલુરુમાં સ્પોર્ટસ એથોરિટી કંઇક તેવું કર્યું કે જે હવે વિવાદનું કારણ બન્યું છે. કાંતીરાવા સ્ટેડિયમના લેડી વોશરૂમમાં એક પોસ્ટર લગાવવામાં આવ્યું છે. જેની પર લખવામાં આવ્યું હતું કે મહિલા એથલિટ્સે અભ્યાસ પહેલા ગ્રાઉન્ડ પર આવવા પહેલા હસ્તમૈથુન કરવું જોઇએ. મીડિયા રિપોર્ટનું માનીએ તો આ પોસ્ટરો પર સ્પોર્ટસ એથોરિટીના હસ્તાક્ષર પણ છે.

અંગ્રેજી છાપાં ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં સાથેની વાતચીતમાં એક મહિલા અથલીટે જણાવ્યું કે જ્યારે કેટલીક જૂનિયર એથલીટના વોશરૂમ ગઇ તો તેમણે આ પોસ્ટર વાંચ્યું અને તેમણે બહાર આવીને જણાવ્યું. આ એથલીટે જણાવ્યું કે આવું પોસ્ટર ખૂબ જ અપમાનજનક છે. અને હદ તો એ છે કે તેની નીચે સ્પોર્ટસ અથોરિટીના હસ્તાક્ષર પણ છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
