દિગ્વિજય સિંહે ગુજરાતના વિકાસ મોડેલની ટીકા કરી
નવી દિલ્હી, 18 ઓક્ટોબર : કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહે શુક્રવારે ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી રહેલા ગુજરાત રાજ્યના વિકાસ મોડેલની ટીકા કરતા જણાવ્યું છે કે આ રાજ્યમાં માથાદીઠ દેવું દેશમાં સૌથી વધારે છે.
દિગ્વિજય સિંહે જણાવ્યું કે ગુજરાત સરકાર પર માથાદીઠ દેવાનો ભાર સૌથી વધારે છે. તેનો અર્થ એ છે કે અહીંની જનતા પર અન્ય રાજ્યોની જનતાની સરખામણીએ દેવાનો ભાર વધારે છે. જો મોદી વાસ્તવમાં રાજ્યના સેવક હોય તો આ બાબતનો જવાબ આપે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે તેઓ વધારે ગાળો સાથે આગળ આવશે. તેમાં તેમનો કોઇ પ્રશ્ન નથી. ગુજરાતના વિકાસ મોડેલને લોકોની સામે લાવવું જરૂરી છે.

આ પ્રસંગે દિગ્વિજય સિંહે આયોજન પંચના અહેવાલના હવાલાથી આ બાબત કહી હતી. જેમાં ગુજરાત પર દેવાનો ભાર જીડીપીના 25.20 ટકા હોવાની વાત કહેવામાં આવી છે. જે અન્ય રાજ્યોની સરેરાશ 24.13 ટકાની સરખામણીએ વધારે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
