DGCAએ યાત્રી ઉપર પેશાબ કરવાના મામલે એર ઇન્ડિયાને નોટિસ મોકલી, કહ્યુ આવુ કેમ થયુ?
એર ઇન્ડિયાની ફ્લાઇટમાં એક શખ્સ દ્વારા નશાની હાલતમામ હિલા પર પેશાબ કર્યો હતો. તેને લઇને ડીજીસીએ દ્વારા નોટીસ મોકલીને એર ઇન્ડિયાને જવાબ રજુ કરવા જણાવ્યુ છે. એર ઇન્ડિયાના સ્ટાફની બેદરકારીને લીધે આ ઘટના બની હોવાનું અનુણાન
એર ઇન્ડિયાની ફઅલાઇટમાં મુસાફરી દરમિયાન નશાની હાલતમાં એખ યાત્રીએ મહિલા પર પેશાબ કરી દિધો હતો. આ મામલાને લઇને નગરીક ઉદયન ઉડયન મહાનિર્દેશાલય (DGCA) એ એર ઇન્ડિયાના મેનેજમેન્ટને કારણ દર્શક નોટિસ મોકલી છે. DGCA મેનેજમેન્ટને એ પણ પુછ્યુ છે કે, કર્તવ્યનું પાલન નહી કરવા માટે તેમની સામે કાર્યવહી કેમ ના કરવામાં આવ.?

DCGA તરફથી પાઠવામાં આવેલી નોટીસ અનુસાર પ્રથમ દ્રષ્ટીએ સામે આેવ છે કે, એક અનિયંત્રિત યાત્રીને બોર્ડિંગ દમિયાન સંભાળવાનું પાલન નથી કરવામાં આવ્યુ.સંબંધિત એરલાઇન્સનું આચરણ અવ્યવસાયિક જણાય છે. અને એટલા માટે જ આ પ્રકારની નિષ્ફળતા થઇ છે. તેમા નિય્મનકારી જવાબદારીનો અભાવ જોવા મળ્યો છે.
તમને જણાવી દઇએ કે, DGCA તરફથઈ એર ઇન્ડિયાને નોટીસ 26 નવેમ્બરના ન્યૂયોર્ક દિલ્હી ફ્લાઇટમાં પેશાબ કરવાની ઘટના મામલે મોકલવામાં આવી છએ. તો સૂત્રોએ દાવો કર્યો છે કે, એર ઇન્ડિયાએ DGCA એ મોકલવામાં આવેલા નોટિસમાં દાવો કરવામાં આ્વ્યો છે કે, મહિલા યાત્રી અને પુરુષ યાત્રી વચ્ચે સમાધાન થઇ ગયુ છે. કેમ કે, મહિલા યાત્રી તરફથી કરવામાં આવેલા અનુસાર બાદ પરત લઇ લેવામાં આવ્યુ છે.
તો દાવો એવો પણ કરવામાં આવ્યો એ કે, એર ઇન્ડિયાને મહિલાનું ભાડુ પણ પરત કરી દિધુ છે. આવુ કરનાર વ્યક્તિ પર પ્રતિબંધ પણ લગાવી દેવામાં આવ્યો છે. જો કે, નોટીસ મામલે એર ઇન્ડિયા તરફથી વધુ માહિતી આપવામાં નથી આવી..
તમને જણાવી દઇ કે, દિલ્હીથી ન્યુયોર્ક આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં એક પુરુષ યાત્રીએ મહિલા યાત્રી પર પેશાબ કર્યો હતો. જેના લીધે મહિલાના બેગ અને કપડા ભીના થઇ ગયા હતા. આ મામલે કાર્યવાહીને લઇને મહિલાએ ફરિયાદ કરી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
