પ્રદર્શન કરી રહેલા પહેલવાનો મોટો આરોપ, કહ્યુ દિલ્હીમાં આઇપીએલ મેચ ના જોવા દિધી, પોલીસે કર્યુ ખંડન
ઓલંમ્પીક પદક વિજેતા અને દિગ્ગજ પહેલવાન ઘણા દિવસોથી કુશ્તી મહસંઘના અધ્યક્ષ બૃજભૂષણ સિહને પદ પરથી હટાવાની માગ સાથે દિલ્હીના જંતર મંતર પર ધરણા પર પ્રદર્શન કરી રહ્યા છે. આ વચ્ચે પહેલવાને શનિવારે સાંજે મોટો આરોપ લગાવ્યો હતો કે, દિગ્ગીજ પહેલવાન બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકે પ્રેસ કોન્ફરન્સ કરીને આરોપ લગાવ્યો છે કે, તેમને આઇપીએલ જોવાથી અટકવામાં આવ્યા હતા.

બજરંગ પુનિયાએ કહ્યુ કે, અમારી પાસે વૈલિડ ટિકટ હવો છતા અમને મેચ ના જોવા દેવામાં આવી. તેમણે કહ્યુ કે, દિલ્હી પોલીસે અમને ફિરોજશા કોરલામાં મેચ જોતા અટકાવી દિધા હતા. તેમણે મને એન્ટ્રી નહોતી આપી અમે મેચ જોવા જઇ રહ્યા હતા, ત્યારે જ પોલીસે અમને અટકાવી દિધા હતા. બીજી તરફ પોલીસે તે આરોપોથી ઇન્કાર કરી દિધો હતો કે, તેમણે જણાવ્યુ હતુ કે, આ ખબર ભ્રામક છે.
ઓલપિક પદક વિજેતા બજરંગ પનિયાએ દાવો કર્યો હતો કે, દિલ્હી પોલીસે અમને આઇપીએલ મેચ જોતા અટકાવ્યા હતા. બજરંગ પુનિયાએ ક્હ્યુ કે, પહેલવાનોએ દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ ચેન્નઇ સુપર કિંગ્સ મેચના ટિકટ ખરીદ્યા હતા. તેમણે કહ્યુ કે, અમારી પાસે વેલલિડ હોવા છતા તેમણે સ્ટેડિયમમાં પ્રેવશ કરવા દિધો નહોતો. તેમણે કહ્યુ કે, અમારી પાસે ટિકટ હતા. અને મેચ જોવા જઇ રહ્યા હતા. પરંતુ પોલીસે અમેન રોકી દિધા હતા. અમે જાણવા માંગીએ છીએ કે, આવુ કેમ થયુ.
પહેલવાન દ્વારા કરવામાં આવેલ દાવા પર પ્રતિક્રિયા આપતા દિલ્હી પોલીસે કહ્યુ કે, આ ભ્રામક છે. તેમણે કહ્યુ કે, ટિકટ સાથે કોઇને પણ સ્ટેડિયમમાં પ્રવેશથી વંચિત નથી કરવામાં આવ્યા એક અધિકારીએ કહ્યુ કે, કોઇ પણમ વૈદ્ય ટિકટ કે પાસ ધારકને રોકોવામાં નથી આવયા દરેકને તેમના નિર્ધારિત ગેટથી પ્રવેશ આપવામાં આવ્યો છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
