Free Amrutpal singh ની માગ સાથે ખાલિસ્તાનીઓએ લંડનમાં ભારતીય ઉચ્ચાયુક્ત બહાર કર્યો હંગામો
ખાલિસ્તાન સમર્થકોએ ભારતીય ઉચ્ચુક્ત બહાર અલગાવાદી નેતા અમૃતપાલ સિહના ઝંડા અને પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. હંગામા દરમિયાન તેમણે ભારતીય ધ્વજને પણ ઉતારી લીધો હતો.
Kalistani supporters demostated as India High Commission UK: બ્રિટેનની રાજધાની લંડનમાં ખાલિસ્તાન સમર્થકોના એક સમૂહે ભારતીય ઉચ્ચાયુક્તની ઓફીસ બહાર હંગામો કર્યો હતો. ખાલિસ્તાની કટ્ટરપંથીઓએ ભારતીય ઉચ્યાયુક્ત પર લગાવામા આવેલ તીરંગાને પણ નીચે ઉતારી લીધો હતો.

ખાલિસ્તાન સમર્થકોએ આ દરમિયાન અલગાવવાદી નેતા અમૃતપાલસિહના ઝંડા અને પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કરત પ્રદર્શન કર્યુ હતુ. અમૃતપાલિહની તસવીર વાળી પોસ્ટર લખ્ય હતા. "ફ્રી અમૃપાલસિહ , વી વાંન્ટ જસ્ટી વી સ્ટેન્ડ વીથ અમૃતપાલ સિહ"
તિરંગાની નચો કરવા અને ભારતીય ઉચ્ચાયોગ બહાર કરવામા આવલ હંગામાને લઇને ભારત સરકારે દિલ્હીમાં સ્થિત બ્રિટેનના રાજનયિકોને આ બાબતે જાણકરી આપી હતી. રિપોર્ટ અનુસાર નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયે સથી વરીષ્ઠ રાજનયિકની સાથે આ મામલે ચર્ચા કરી હતી.
સામે આવેલી વીડિયોમાં જોઇ શકાય છે કે, ખાલિસ્તાન જિંદાબાદના સૂત્રો સાથે ભારતીય ધ્વજને નીચે ઉતારવા માટે ઉચ્ચાયોગની દિવાલને લોકો ચડી રહ્યા છે. ખાલીસ્તાન તત્વઓએ ભારતીય ધ્વજને નીચે ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ધ્વજને ભારતીય સુરક્ષા કર્મિઓએ બચાવી લીધો હતો.
પોલીસે વિરોધ પ્રદર્શનને ખતમ કરવા માટે આવી હતી ત્યારે આંદોલન કારી ભારત સરકાર, શર્મ કરો શર્મ કરો, ના સૂત્રો લગાવતી રહી ભારતીય ઉચ્ચાયોગમાં તોડફોડ બાદ ભારતીય બ્રિટેનના ઉચ્ચાયુક્ત એલેક્સ એલિસે ટ્વીટ કરીને આ ઘટનાની નિંદા કરી હતી. તેમણે લખ્યુ કે, " ભારતીય ઉચ્ચાયોગના લોકો અને પરીસર વિરુદ્ધ આજ અપમાનજનક કૃત્યની નિદા કરુ છુ. આ અસ્વીકાર્ય છે.
#WATCH | United Kingdom: Khalistani elements attempt to pull down the Indian flag but the flag was rescued by Indian security personnel at the High Commission of India, London.
— ANI (@ANI) March 19, 2023
(Source: MATV, London)
(Note: Abusive language at the end) pic.twitter.com/QP30v6q2G0
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
