Gyamvapi: ના સાઇન્ટિફિક સર્વે પર રોકની માગ, SC પહોચ્યુ મુસ્લિમ પક્ષ, અરજી પર સનવણી આજ
જ્ઞાનવાપી વિવાદમાં પરિસરનો વૈજ્ઞાનિક સર્વેની માગ પર હાઇકોર્ટના આદેશ વચ્ચે મસ્જિદ કમેટીએ સુપ્રિમ કોર્ટ પોચ્યા છે. અંજુમન ઇતેજામિયા કમેટિએ જ્ઞાનવાપીના પરિસરની સાઇન્ટિફિક સર્વે કરવા પર રોક લગાવાની માગ કરી છે. મુસ્લીમ પક્ષની તરફથી અધિવક્તા નજામ પાશા અરજી પર તત્કાલ સુનવણી માટે સીજેઆઇ ડો. વાઇ. ચંદ્રચૂડની સમક્ષ રજુ થયા હતા. તેમણે મસ્જીદ પરિસરના અંદર તપાસ પર રોક લગાવાની માગ કરી હતી.

મામલામાં પક્ષકારોની પ્રતિનિધિત્વ કરનાર વકીલનું કહેવુ છે કે સુપ્રિમ કોર્ટકાલે એટલે કે, 4 ઓગસ્ટના અંજુમન ઇતજામિયા મસ્જિદ કમેટીની અરજી પર સુનવણી કરશે. અરજી પર ઇલાબાદ હાઇકોર્ટના તે આદેસને પડકારવામાં આવ્યો છે. જેમા એઆસઆઇને જ્ઞાનવાપી મસ્જિદના પરિસરની વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવાની અનુમતિ આપવામાં આવી છે.
અંજુમન ઇતજામિયા મસ્જિદ કમેટી તરફથી અધિવક્તા નિજામ પાશાએ તત્કાલ સુનવણી માટે મુખ્ય ન્યાયાધીશ ડો. વાઇ ચદ્રચૂડની સમક્ષ મામલાની ઉલ્લેખ કર્યો છે. પાશાએ કહ્યુ કે, ઇલાહાબાદ ઉચ્ચ ન્યાયાલયએ એક આદેશ પારિત કર્યો છે. જેમા તેમની વિરુદ્ધ એસએલપી વિશેષ અનુમતિ અરજી દાખલ કરવામાં આવી છે. આરજી પર તત્કાલ સુનવણી માટે એક ઇમેલ પણ મોકલી દીધો છે. સર્વેક્ષણની કાર્યવાહી આગળ નહી વધારવાની પણ માાગ કરવામાં આવી છે.
તો બીજી તરફ હિન્દુ પક્ષ તરફથી એક પક્ષ સુપ્રિમ કોર્ટમાં એક ફેવિએટ પણ દાખલ રવામાં આવી છે. જેમા કહેવામાં આવ્યુ છે કે, આ મામલે તેમણે સાંભળ્યા વગર કોઇ જ આદેશ આપવામાં નહી આવે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
