Live: દિલ્હીમાં પુરનો ખતરો, 27 પેસેન્જર ટ્રેનો રદ
દેશની રાજધાની દિલ્હીમાં પુરનો ખતરો દેખાઈ રહ્યો છે. હરિયાણાના હથિનીકુંડ ઘ્વારા છોડવામાં આવી રહેલા પાણીને કારણે દિલ્હીના યમુનાનું જળસ્તર ભયંકર સ્તરને પાર કરી ગયું છે.
દેશની રાજધાની દિલ્હીમાં પુરનો ખતરો દેખાઈ રહ્યો છે. હરિયાણાના હથિનીકુંડ ઘ્વારા છોડવામાં આવી રહેલા પાણીને કારણે દિલ્હીના યમુનાનું જળસ્તર ભયંકર સ્તરને પાર કરી ગયું છે. યમુના જળસ્તરને જોતા સાવચેતી રૂપે લોખંડના પુલને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યો છે. તેની સાથે સાથે પ્રશાશન ઘ્વારા યમુના નજીક આવેલા નીચાણવાળા વિસ્તારોને પણ ખાલી કરી દેવામાં આવ્યા છે. લોકોને ચેતવણી જાહેર કરતા જણાવવામાં આવ્યું છે કે તેઓ યમુના કિનારે નહીં જાય. દિલ્હીમાં પૂરના ખતરાનું લાઈવ અપડેટ વાંચો....

Delhi: People who lived in areas along banks of river Yamuna&evacuated it after water level rose, say 'Water entered houses,we're on road. There's no arrangement for food&shelter. 'Rain Baseras' are full. Jhuggi jhopdi waalon ko yahi milta hai'.Visuals from near Old Yamuna Bridge pic.twitter.com/5XhiW5zH12
— ANI (@ANI) July 29, 2018
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
