સીએમના નિર્દેશ પર G 20 Summit પહેલા દુલ્હનની જેમ દિલ્હીનો સણગાર: ભારદ્વાજ
દિલ્હીના મંત્રીએ કહ્યુ કે, સીએમ ના નિર્દેશ પર જી 20 શિખર સમ્મેલનની યજમાની માટે દિલ્હીને દુલ્હનની જેમ સણગારવામાં આવી છે. દિલ્હીની સડકને સાફ અને સુદંર બનવામાં આવ્યા છે. આવનાર દિવસોમાં પર્યટકોને કોઇ જ સમસ્યાનો સામનો નહી કરવો પડે.તેની વ્યવસ્થા કરવામાં આવી છે.

કેજરીવાલ સરકારમાં મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યુ કે, અમે ઇચ્છી રહ્યા છીએ કે, જ્યારે વિવિધ દેશોના પ્રતિનિધિઓ પોત પોતના દેશોમાં પરત ફરે તો અરવિંદ કેજરીવાલની દિલ્હીની સુંદરતાના વખાણ કરે. તેમણે કહ્યુ કે, ભારતની જી 20ની અધ્યક્ષતા ભારત પાસે છે. જે દેશ માટે ગૌરવની વાત છે.
જણાવી દઇએ કે, દિલ્હીમાં થનાર જી 20 સમિટને લઇને દિલ્હી સરકારે ખાસ તૈયારી કરી છે. સુરક્ષાની દ્રષ્ટીએ દિલ્હી સરકારે ત્રણ દિવસ સાર્વજનિક રજાની જાહેરાત કરી છે. સચિવાલયની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે.
જી 20 દેશોની સમિટને લઇને પીએમ મોદીએ કહ્યુ કે, સપ્ટેમ્બરનો મહાલ દુનિયાને ભારતની ક્ષમતાની ઝલક આપશે. અમે આગામી મહિન દિલ્હીમાં નથાન જી 20 લીડર્સ સમિટની યજમાની માટે પુરી રીતે તૈયાર છીએ. આ કાર્યક્રમમાં ભાગ લેવા આવનાર 40 દેશો અને કઇ વૈશ્વિક સંગઠનોના પ્રમુખ અંહિયા આવશે. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યુ કે, આ વર્ષે જી 20 સમ્મેલન ઇતિહાસમાં સૌથી મોટી ભાગીદારી જોઇ શકાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
