Delhi Murde Case: ચાર દિવસે પોલીસના હાથ લાગ્યુ ચાકુ, જેનાથી સાહિલે સાક્ષીની હત્યા કરી હતી.
Delhi Murde Case: દિલ્હી પોલીસે સાક્ષી મર્ડર કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે તે ચાકુને ચાર દિવસ બાદ મેળવ્યો છે. જેનાથી શાહીલે સાક્ષીની હત્યા કર હતી. પોલીસે રિઠાલાથી આ ચાકુને મેળવ્યુ હતુ. ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, સાહિલે સાક્ષી પર ચાકુથી 20 ઘા કર્યા હતા. ત્યાર બાદ સાક્ષીની મૌથ થઇ ગઇ હતી.

જણાવી દઇએ કે, સાહિલે ઉત્તર પશ્ચિમમાં શાબાદ ડેરી વિસ્તારમાં રવિવારે સાક્ષી પર ચાકુથી હુમલો કર્યો હતો. ત્યાર બાદ તેના ઉપર પત્થર મારીને હત્યા કરી દિધી હતી. જો કે પોલીસે સાહિલને ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાથી ધરપકડ કરી હતી.
જણાવી દઇએ કે, સાક્ષીના શરિર પર 34 ઇજા હતી. સાહિલની વાત કરી તો તે શાહબાદ ડેરીમાં પોતાના પરિવાર સાથે ભાડાના મકાન પર રહે છે. અંહિયા તેના પરિવારમાં 3 બહેનો, માતા પિતા છે. સાહિલ વ્યવસાયે મેકેનિક હતો અને ફ્રિજ એસી બનાવાનું કામ કરતો હતો.
સાક્ષીની હત્યા બાદ સાહિલ બુલંદશહેર ભાગી ગયો હતો. જ્યાં તેના સગા રહે છે. પરંતુ પોલીસે સાહિલને બુલંદશહેરમાથી ધરપકડ કરી લીધી ચે. પોલીસની તપાસમાં સ્પષ્ટ થઇ ગયુ છે. કે સાહિલ અને સાક્ષીના સંબંધ હતા. પરંતુ બંને વચ્ચે થોડા દિવસથી અણબનાવ હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
