દિલ્હી મેટ્રોમાં ફરી બબાલ, બે મહિલાઓની લડાઈનો વીડિયો વાયરલ
દિલ્હી મેટ્રો આ દિવસોમાં વિવાદોનું બીજુ નામ બની ગઈ છે. એક પછી એત વીડિયો સામે આવી રહ્યા છે ત્યારે હવે વધુ એક વિવાદાસ્પદ વીડિયો સામે આવ્યો છે. હવે બે મહિલાઓની મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
દિલ્હી મેટ્રોના આ વીડિયોમાં જોઈ શકાય છે કે બે મહિલાઓ વચ્ચે ઉગ્ર દલીલ થઈ રહી છે. આ દલીલ બાદ મામલો બિચકે છે અને બન્ને મહિલાઓ વચ્ચે મારામારી શરૂ થઈ જાય છે. બ્લેક સલવાર સૂટ પહેરેલી એક મહિલા પીળા સલવાર સૂટમાં અન્ય મહિલા સાથે ઝપાઝપી કરતી જોઈ શકાય છે.

ટ્વિટર પર આ વીડિયો અપલોડ કરાયા બાદ તે સતત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોના કેપ્શનમાં લખ્યુ છે કે, દિલ્હી મેટ્રોમાં બે મહિલાઓની અથડામણ. વીડિયોમાં પોલીસ મામલો થાળે પાડવાનો પ્રયાસ કરતી જોવા મળી રહી છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસરકર્મીઓ ઝઘડો કરી રહેલી બે મહિલાઓને અલગ કરવાનો પ્રયાસ કરી રહી છે. એક મહિલા બીજી મહિલાને ચેતવણી આપતી સંભળાય છે. તે કહી રહી છે કે હું જજની પુત્રી છું અને તને નહીં છોડું. અહીં હાજર અન્ય મુસાફરો લડાઈ રોકવાના પ્રયાસ કરી રહ્યા છે છત્તા પણ બન્ને મહિલાઓ અટકવાનું નામ નથી લઈ રહી. બન્ને મારામારી કરતી રહી.
Kalesh inside delhi metro b/w Two woman, a lady cop interfere 🫡 pic.twitter.com/zlQ7gUyZ2F
— Ghar Ke Kalesh (@gharkekalesh) September 2, 2023
આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા કોમેન્ટનો વરસાદ થયો છે. એક મહિલા તેના પિતાના નામે દાદાગીરી કરતા લોકો તેની ટીકા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, દિલ્હી મેટ્રોમાં લોકો આટલા ગુસ્સામાં કેમ છે? અન્ય એકે લખ્યું કે, હું જજની દીકરી છું, તો શું? કાશ આ મહિલા પણ શાંતિથી મામલો સંભાળતા શીખી ગઈ હોત.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
