રામસિંહ આત્મહત્યા કેસમાં શિંદેએ માની બેજવાબદારીની વાત

શિંદેએ જણાવ્યું કે રામસિંહના મોતનું કારણ પ્રાથમિક રિપોર્ટમાં આત્મહત્યા બતાવવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે આત્મહત્યા મામલે જે કઇ પણ થયું તે તપાસ રિપોર્ટમાં આવી જશે અને આપણે તેની રાહ જોવી પડશે.
રાજધાની દિલ્હીમાં ગયા વર્ષે 16 ડિસેમ્બરના રોજ 23 વર્ષીય એક યુવતીની સાથે ચાલતી બસમાં થયેલા સામૂહિક બળાત્કારના મુખ્ય આરોપી રામસિંહે સોમવારે સવારે તિહાડ જેલની કડક સુરક્ષા વચ્ચે એક સેલમાં કથિત રીતે આત્મહત્યા કરી લીધી. 33 વર્ષીય રામસિંહે પોતાના કપડા અને નાડાની મદદથી સવારે પાંચ વાગ્યે આત્મહત્યા કરી લીધી હતી.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
